AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rate Today : સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ત્રણ દિવસની સ્થિરતા બાદ ચાંદી પણ થઈ સસ્તી

સતત બીજા દિવસે સોનાએ તેની ચમક ગુમાવી છે. ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે શાંતિ મુદ્દે કોઈ સહમતિ ન બનતા સોનાની ચમક ઓછી થઈ છે. સાથે જ યુએસ ડોલરની મજબૂતી પણ સોનાના કિમતો પર અસર કરી રહી છે.

| Updated on: May 12, 2026 | 10:39 AM
Share
અમેરિકા અને ઇરાન વચ્ચે વધતા તણાવને કારણે સપ્લાય ચેઇન સંબંધિત ચિંતાઓ વધી છે જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો થયો છે. જેનાથી સોનાની ચમક ઓછી થઈ છે.

1 / 8
આજે 12મી મે 2026ના દિવસે સતત બીજા દિવસે સોનાનો ભાવ ઘટ્યો છે. એક દિવસ સ્થિર રહ્યા બાદ સોનાના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા છે.

2 / 8
આ બે દિવસમાં 24 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામ 230 રૂપિયા અને 22 કેરેટ સોનામાં 210 રૂપિયાનો ઘટાડો થયો છે.

3 / 8
આજની તારીખે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનું 10 રૂપિયાથી સસ્તું થયું છે. સતત ત્રણ દિવસ સ્થિર રહ્યા પછી ચાંદી આજે દિલ્હીમાં સસ્તી થઈ છે. જેની કિંમત પ્રતિ કિલો 100 રૂપિયાથી ઘટી ગઈ છે.

4 / 8
અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ આશરે પ્રતિ 10 ગ્રામ 1,52,170 રૂપિયા છે. 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,39,490 રૂપિયા છે અને 18 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,14,240 રૂપિયા છે.

5 / 8
સતત ત્રણ દિવસ સ્થિર રહ્યા પછી આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. અગાઉ સતત ત્રણ દિવસમાં એક કિલો ચાંદી 20,000 રૂપિયાથી મોંઘી થઈ હતી.

6 / 8
આજની તારીખે દિલ્હીમાં ચાંદી 100 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ છે. જે 2,74,900 રૂપિયા પર વેચાઈ રહી છે. અન્ય મોટા મહાનગરોમાં મુંબઈ અને કોલકાતામાં ચાંદી સમાન ભાવે વેચાઈ રહી છે.

7 / 8
વિશેષ નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. અમલ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી

8 / 8

આ પણ વાંચો, Breaking news: ગુવાહાટીમાં હિમંતા બિસ્વા શર્માનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ, અમિત શાહથી લઈને અનેક CM રહેશે હાજર

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">