AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Chess Championship 2024 : ભારતનો સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન જાણો કોણ છે ડી ગુકેશ

ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ સતત સાત ડ્રો રમ્યા બાદ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપના 11મા રાઉન્ડમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ડીંગ લિરેનને હરાવ્યો હતો. તો ચાલો જાણીએ ડી ગુકેશ કોણ છે.

| Updated on: Dec 13, 2024 | 9:10 AM
Share
ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે સતત સાત ડ્રો રમ્યા બાદ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપના 11મા રાઉન્ડમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ડીંગ લિરેનને હરાવ્યો હતો. 6-5ની લીડ મેળવીને તેણે ઈતિહાસ રચવાની દિશામાં મજબૂત પગલાં ભર્યા છે.પહેલાથી જ સૌથી નાની ઉંમરના ચેલેન્જરનો રેકોર્ડ બનાવી ચૂકેલા 18 વર્ષના સ્ટાર ભારતીય ગ્રાન્ડમાસ્ટર ગુકેશ હવે સૌથી યુવા ચેમ્પિયન છે.

1 / 5
ભારતનો ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ચીનના ડિંગ લિરેનને બીજી વખત હાર આપી છે. 18 વર્ષના ગુકેશે ડિફેન્ડિંગ ચેમ્પિયન લિરેનને 11માં રાઉન્ડમાં હરાવ્યો હતો. 29 ચાલના આ મુકાબલામાં ગુકેશને ચાઈનીઝ ખેલાડી વિરુદ્ધ ટાઈમ એડવાન્ટેજ મળ્યું હતુ. ત્યારબાદ ડિંગ લિરેને તેને રિઝાઈન કર્યું હતુ. આ જીત બાદ ગુકેશ આગળ છે.

2 / 5
ભારતીય સ્ટાર ગુકેશ આ ફાઈનલ જીતી લે છે. તો તે સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન બની જશે. ગુકેશ હજુ 18 વર્ષનો છે. આ પહેલા ગુકેશે 17 વર્ષની ઉંમરમાં  FIDE ક્રેડિડેટ્સ ચેસ ટૂર્નામેન્ટ જીતી હતી. તે આ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો.

3 / 5
ગુકેશનો જન્મ 29 મે 2006ના રોજ ચેન્નાઈના એક તેલુગુ પરિવારમાં થયો હતો. તેના માતા-પિતા આંધ્ર પ્રદેશના ગોદાવરી  ડેલ્ટા પ્રદેશના છે. તેમના પિતા ડૉ. રજનીકાંત કાન-નાક અને ગળાના સર્જન છે, જ્યારે તેમની માતા પદ્મા માઇક્રોબાયોલોજીસ્ટ છે.

4 / 5
ગુકેશ સાત વર્ષની ઉંમરે ચેસ રમતા શીખ્યા છે. તે વેલમ્મલ વિદ્યાલય શાળા અયનામ્બક્કમ, ચેન્નાઈમાં અભ્યાસ કરે છે. ગુકેશે માત્ર 12 વર્ષની ઉંમરમાં ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ જીત્યો હતો.  તમને જણાવી દઈએ કે, તેનું આખું નામ ડોમ્મારાજુ ગુકેશ છે.

5 / 5
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ

અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video

ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ

સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા

અમિત શાહની હાજરીમાં આનંદીબેનના પુસ્તકનું વિમોચન

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી

બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

g clip-path="url(#clip0_868_265)">