Paris Paralympics 2024: પેરાલિમ્પિક્સ 2024ની ઓપનિંગ સેરેમની ક્યાં લાઈવ જોઈ શકાશે, જુઓ

Paris Paralympics 2024: પેરિસ ઓલિમ્પિક પૂર્ણ થયા બાદ 28 ઓગસ્ટ એટલે કે, આજથી પેરાલિમ્પિક ગેમ્સની શરુઆત થઈ રહી છે. ભારતીય ખેલાડીઓ પેરિસ પહોંચી ચૂક્યા છે. તો જાણો પેરિસ પેરાલિમ્પિકની ઓપનિંગ સેરેમની ક્યાં જોઈ શકાશે.

| Updated on: Aug 28, 2024 | 11:40 AM
ફ્રાન્સની રાજધાની પેરિસમાં 28 ઓગસ્ટથી પેરાલિમ્પિક ગેમ્સની શરુઆત થશે. આ રમત 8 સપ્ટેમબર સુધી ચાલશે. ભારત તરફથી આ વખતે પેરાલિમ્પિક રમતમાં કુલ 84 પેરા એથ્લીટ ભાગ લેવા પહોંચ્યા છે. આ તમામ એથ્લીટ 12 અલગ અલગ ઈવેન્ટમાં રમતા જોવા મળશે.

1 / 5
ગત્ત વખતે પેરાલિમ્પિક ગેમ્સમાં ભારત તરફથી 54 એથ્લીટનું દળ મોકલ્યું હતુ. જેમાં કુલ 19 મેડલ ભારતે જીત્યા હતા. ગત્ત પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર 5માંથી 4 પેરા એથ્લીટ પણ આ વખતે ભાગ લઈ રહ્યા છે.આજે આપણે પેરિસ પેરાલિમ્પિકમાં ભારતની ઓપનિંગ સેરેમની ક્યાં જોઈ શકાશે તે વિશે વાત કરીએ.

2 / 5
પેરિસ 2024માં ભારતે પેરાલિમ્પિક ટીમનું સૌથી મોટું દળ મોકલ્યું છે.  ભારત પ્રથમ વખત પેરાલિમ્પિક ગેમ્સમાં પેરા સાયકલિંગ, પેરા જુડો અને પેરા રોઈંગમાં ભાગ લેશે. ભારતીય એથ્લીટ પેરા તીરંદાજી, પૈરા કૈનો, પેરા પાવરલિફ્ટિંગ, પેરા સ્વિમિંગ, પેરા ટેબલ ટેનિસ અને પેરા તાઈકવોન્ડોમાં પણ ભાગ લેશે.

3 / 5
તો તમને જણાવી દઈએ કે, આજે પેરિસ પેરાલિમ્પિકની ઓપનિંગ સેરેમની યોજાશે. ઓપનિંગ સેરેમની રાત્રે 11 : 30 કલાકથી શરુ થશે. તમને જણાવી દઈએ કે, ઓપનિંગ સેરેમનીમાં સુમિત અંતિલ અને ભાગ્યશ્રી યાદવ ભારતના ધ્વજવાહક હશે.

4 / 5
પેરિસ પેરાલિમ્પિકની ઓપનિંગ સેરેમની 28 ઓગસ્ટના રોજ  ભારતીય ચાહકો સ્પોર્ટસ 18 પર લાઈવ જોઈ શકશે. તેમજ જિઓ સિનેમા એપ અને વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે. 28 ઓગસ્ટે ઓપનિંગ સેરેમની છે, ત્યારે ભારતીય એથ્લીટ 29 ઓગસ્ટના રોજ એક્શનમાં જોવા મળશે.

5 / 5
Follow Us:
વલસાડ : સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો

7 ડિસે. યોજાશે BAPSનો ભવ્યાતિભવ્ય 'સૂવર્ણ કાર્યકર સન્માન' મહોત્સવ

ગાંધીધામમાં નકલી EDની ટીમનો પર્દાફાશ, લાખોના સોનાના દાગીના લઈ ફરાર

દેવગઢબારિયાના સીંગોર ગામમાં SOGના દરોડા, 216 ગાંજાના છોડ ઝડપાયા

6000 કરોડના કૌભાંડમાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન અરજી કરી

વીએસ હોસ્પિટલ પાસે રાજસ્થાનની ST બસે સર્જ્યો અકસ્માત, 1નું મોત

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી

બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ

Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ

જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ

g clip-path="url(#clip0_868_265)">