PM Modiએ જૂનિયર ભારતીય હોકી ટીમને પાઠવી શુભેચ્છા, પાકિસ્તાનને હરાવી ચોથી વાર જીત્યો હતો એશિયા કપ

Men's Junior Asia Cup Final 2023 : 10 ટીમો વચ્ચે ટ્રોફી જીતવા માટે જંગ થયો હતો. જેમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. પાકિસ્તાનની ટીમ રનર અપ રહી હતી. સાઉથ કોરિયાની ટીમ ત્રીજા ક્રમે રહી છે, જ્યારે મલેશિયાની ટીમ ચોથા ક્રમે રહી છે. ભારતે 2004, 2005 અને 2015 બાદ ચોથી વખત આ ખિતાબ જીત્યો છે જ્યારે પાકિસ્તાન 1987, 1992 અને 1996માં ચેમ્પિયન રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 9:57 PM
હોકી મેન્સ જુનિયર એશિયા કપ 2023ની ફાઈનલ મેચ આજે ઓમાનમાં રમાઈ હતી. આ ફાઈનલ મેચમાં કટ્ટર વિરોધી ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ટ્રોફી જીતવા માટે જંગ થઈ હતી. મેન્સ જુનિયર એશિયા કપની 10મી આવૃતિમાં ભારતીય ટીમ એ શાનદાર જીત મેળવી હતી.

1 / 5
 ફાઈનલ મેચમાં ભારતીય ખેલાડીઓ એ પાકિસ્તાની ખેલાડીઓને 2-1ના સ્કોરથી હરાવ્યા છે.પ્રથમ સેમિફાઈનલમાં કોરિયાની ટીમને ભારતની ટીમ એ 9-1થી હરાવી હતી. જ્યારે બીજી સેમિફાઈનલ મેચમાં મલેશિયાની ટીમને પાકિસ્તાનની ટીમ એ 2-6થી હરાવી હતી.

2 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતીય ટીમને જુનિયર એશિયા કપ હોકીનો ખિતાબ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે આ સફળતા દેશના યુવાનોની વધતી પ્રતિભા અને સંકલ્પને દર્શાવે છે.

3 / 5
 એક ટ્વિટમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, પુરુષ જુનિયર એશિયા કપમાં શાનદાર જીત માટે અમારી જુનિયર મેન્સ હોકી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. તેમની જીત આપણા યુવાનોની વધતી પ્રતિભા અને નિશ્ચયને દર્શાવે છે. તેણે ભારતને ઘણું ગૌરવ અપાવ્યું છે.

4 / 5
10 ટીમો વચ્ચે ટ્રોફી જીતવા માટે જંગ થયો હતો. જેમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. પાકિસ્તાનની ટીમ રનર અપ રહી હતી. સાઉથ કોરિયાની ટીમ ત્રીજા ક્રમે રહી છે, જ્યારે મલેશિયાની ટીમ ચોથા ક્રમે રહી છે. ભારતે 2004, 2005 અને 2015 બાદ ચોથી વખત આ ખિતાબ જીત્યો છે જ્યારે પાકિસ્તાન 1987, 1992 અને 1996માં ચેમ્પિયન રહ્યું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

g clip-path="url(#clip0_868_265)">