Paris Olympics Neeraj Chopra Live :નીરજ ચોપરાની ક્વોલિફિકેશન મેચ ક્યારે અને ક્યાં મફતમાં જોઈ શકશો, જાણો

નીરજ ચોપરા ઈજાના કારણે ઓલિમ્પિક પહેલા અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ શક્યો ન હતો, પરંતુ તેમ છતાં તે સતત બીજા ઓલિમ્પિક ગોલ્ડ મેડલનો પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

| Updated on: Aug 06, 2024 | 11:25 AM
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા પહેલો ભારતીય એથલીટ બની ભારત માટે ઈતિહાસ રચનાર નીરજ ચોપરા 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેક ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ વર્લ્ડ ચેમ્પિયનશિપ, એશિયન ગેમ્સ અને ડાયમંડ લીગ ફાઈનલમાં ચેમ્પિયન બની ચર્ચામાં આવ્યો છે.

1 / 5
આજે બપોરે 3:20 PM ક્વોલિફિકેશન ગ્રુપ બીની મેચ શરુ થશે, ભારત માટે ગોલ્ડ મેડલની આશા નીરજ ચોપરા પર છે. તેમજ નીરજ ચોપરા પર પોતાના ખિતાબને બચાવવા માટે ભારતીય રમતના ઈતિહાસમાં નવો અધ્યાય જોડવાનો પ્રયત્ન કરશે,

2 / 5
નીરજ ચોપરા ઈજાને કારણે ઓલિમ્પિક પહેલા અનેક ઈવેન્ટમાં ભાગ લઈ શક્યો ન હતો. તેમ છતાં તે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે. જો નીરજ ચોપરા 8 ઓગસ્ટના દિવસે ગોલ્ડ મેડલ જીતશે તો ભાલા ફેંકમાં પોતાનો ખિતાબનો બચાવ કરનાર દુનિયાનો પાંચમો અને 2 ગોલ્ડ મેડલ જીતનાર પહેલો ભારતીય ખેલાડી બનશે.

3 / 5
ભારતમાં પેરિસ ઓલિમ્પિક 2024માં નીરજ ચોપરાની મેચ તમે સ્પોર્ટસ 18ની ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે.  જો તમે નીરજ ચોપરાની મેચ ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ જોવા માંગો છો તો તમે મફતમાં પણ નીરજ ચોપરાની મેચ જોઈ શકો છો, તેના માટે તમે જિઓ સિનેમા એપ પર મફતમાં જોવા મળશે.

4 / 5
નીરજ 6 ઓગસ્ટના રોજ પરફોર્મ કરતો જોવા મળશે. ગ્રુપ Aની ક્વોલિફિકેશન ઇવેન્ટ બપોરે 1:50 વાગ્યે શરૂ થશે. જ્યારે, ગ્રુપ B ઇવેન્ટ આજે બપોરે 3.20 વાગ્યે શરૂ થશે.

5 / 5
Follow Us:
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર

સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર

ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના

Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા

Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના

આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ

અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video

ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા

માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા

g clip-path="url(#clip0_868_265)">