રાઉરકેલામાં ભારતના સૌથી મોટા હોકી સ્ટેડિયમનું થયુ ઉદ્દઘાટન, જાણો તેની ખાસિયત

Birsa Munda Hockey Stadium: આજે ભારતના સૌથી મોટા હોકી સ્ટેડિયમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ છે. ઓડિશાના રાઉરકેલામાં મુખ્યમંત્રી નવીન પટનાયકે સ્ટેડિયના ઉદ્દઘાટન સાથે હોકી વર્લ્ડ કપના ઉદ્દઘાટનની પણ ઘોષણા કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2023 | 11:58 PM
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે દેશના સૌથી મોટા હોકી સ્ટેડિયમ બિરસા મુંડા ઈન્ટરનેશનલ હોકી સ્ટેડિયમનું ઉદ્દઘાટન કર્યુ હતુ. આ સ્ટેડિયમાં હોકી વર્લ્ડ કપ 2023ની મેચ રમાશે.

1 / 5
પ્રખ્યાત આદિવાસી સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાના નામ પર બનેલા આ સ્ટેડિયમને બનાવવામાં 146 કરોડનો ખર્ચ થયો છે. આ સ્ટેડિયમની કુલ ક્ષમતા 21 હજાર દર્શકોની છે. આ ભારતનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ છે.

2 / 5

આ સ્ટેડિયમમાં ફિટનેસ સેન્ટર, હાઈડ્રોથેરેપી પૂલ, ડ્રેસિંગ અને ચેજિંગ રુમ, કનેક્ટિંગ ટનલની સાથે 250 રુમ છે. આ તમામ રુમમાં કુલ 400 ખેલાડીઓ રહી શકે છે. આ સ્ટેડિયમમાં દુનિયાના સૌથી મોટી હોકી સ્ટેડિયમની લિસ્ટમાં છે. આ સ્ટેડિયમાં આવા જવા માટે 6 પ્રવેશ દ્વાર છે. તેની સાથે સાથે વાહનોના પાર્કિગ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

3 / 5
આ સ્ટેડિયમ બીજૂ પટનાયક પ્રોદ્યોગિકી વિશ્વવિદ્યાલયના પરિસરમાં 15 એકરની ભૂમિમાં ફેલાયેલો છે. આ સ્ટેડિયમનું નિર્માણ ઓડિશા ઔદ્યોગિક અવસંરચના વિકાસ નિગમે કર્યુ છે.

4 / 5
રાઉરકેલાના આ સૌથી મોટા સ્ટેડિયમની સાથે સાથે ભુવનેશ્વરના કાલિંગ સ્ટેડિયમમાં પણ હોકી વર્લ્ડ કપ 2023ની મેચ રમાશે. સતત બીજી વાર ભારત પુરુષ હોકી વર્લ્ડ કપની યજમાની કરશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">