Bonus Stock : ₹150 ડિવિડન્ડ આપતી કંપની દરેક શેર પર આપશે 10 ફ્રિ શેર, જાણી લો રેકોર્ડ ડેટ

Bonus Stock: VST ઈન્ડસ્ટ્રીઝ આ સપ્તાહે એક્સ-બોનસ સ્ટોક તરીકે ટ્રેડ કરશે. કંપનીએ લાયક રોકાણકારોને એક શેર પર 10 બોનસ શેર આપવાનું નક્કી કર્યું છે.

| Updated on: Sep 01, 2024 | 3:15 PM
Bonus Share:VST ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (VST Industries Ltd)ના શેર આ અઠવાડિયે સ્ટોક માર્કેટમાં એક્સ-બોનસ સ્ટોક તરીકે ટ્રેડ થવા જઈ રહ્યા છે. કંપની એક શેર માટે બોનસ તરીકે 10 શેર આપશે. અગાઉ, કંપનીએ દરેક શેર પર 150 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. ચાલો જાણીએ કે કંપનીએ શેરબજારમાં કેવું પ્રદર્શન કર્યું છે.

1 / 5
VST ઈન્ડસ્ટ્રીઝે સ્ટોક એક્સચેન્જોને જણાવ્યું છે કે 10 શેરની કિંમતનો એક શેર ફ્રિ માં આપવામાં આવશે. કંપનીએ આ બોનસ ઈશ્યૂ માટે 6 સપ્ટેમ્બરની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે, આ દિવસે જે રોકાણકારોનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં હશે તેમને બોનસ શેરનો લાભ મળશે. તમને જણાવી દઈએ કે, બોનસ શેરનો લાભ લેવા માટે રોકાણકારોએ રેકોર્ડ ડેટના એક દિવસ પહેલા શેર ખરીદવા પડશે.

2 / 5
કંપનીએ જૂન મહિનામાં એક્સ-ડિવિડન્ડ સ્ટોક તરીકે વેપાર કર્યો હતો. વીએસટી ઇન્ડસ્ટ્રીઝે એક શેર પર રૂ. 150નું ડિવિડન્ડ આપ્યું હતું. અગાઉ 2023 માં, કંપનીએ એક શેર પર 150 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું.

3 / 5
શેરબજારમાં કંપનીનું પ્રદર્શન કેવું છે?- શુક્રવારે કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈમાં કંપનીના શેર 4 ટકાથી વધુના ઘટાડા સાથે રૂ. 4567.70ના સ્તરે બંધ થયા હતા. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 24 ટકાનો વધારો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, આ બોનસ સ્ટોકની કિંમતમાં એક મહિનામાં 4 ટકાનો વધારો થયો છે.

4 / 5
કંપનીનું 52 વીક હાઇ રૂ. 4,922.50 અને 52 વીક લો રૂ. 3,159.90 છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 7,053.41 કરોડ છે.

5 / 5

Follow Us:
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો

હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે

ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી

મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video

દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video

ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર

જામનગરમાં 1.81 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ

g clip-path="url(#clip0_868_265)">