AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upcoming IPO: પૈસા તૈયાર રાખજો, આવતા અઠવાડિયે આવી રહ્યા છે 5 IPO, જાણો GMP અને અન્ય ડિટેલ્સ

આગામી સપ્તાહે આઈપીઓ માર્કેટમાં કુલ 5 આઈપીઓ લોન્ચ થવા જઈ રહ્યા છે. એક મેઇનબોર્ડ IPO અને 4 SME IPO હશે. જો તમે આ IPOમાં રોકાણ કરવા માંગતા હોવ તો પૈસાની વ્યવસ્થા કરી રાખજો. આવતા અઠવાડિયે ગાલા પ્રિસિઝન એન્જિનિયરિંગનો મેઈનબોર્ડ આઈપીઓ આવી રહ્યો છે.

| Updated on: Aug 31, 2024 | 9:32 PM
Share
આવતા અઠવાડિયે ગાલા પ્રિસિઝન એન્જિનિયરિંગનો મેઈનબોર્ડ આઈપીઓ આવી રહ્યો છે. સાથે જ My Mudra Fincorp, Namo eWaste Management, Mach Conferences and Events અને Jeyyam Global Foodsનો SMI IPO આવશે. ચાલો જાણીએ આ IPO સાથે જોડાયેલી ખાસ વાતો.

1 / 7
Gala Precision Engineering IPO: આ મેઈનબોર્ડ આઈપીઓ છે. આ IPO 2 સપ્ટેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. આ IPO 4 સપ્ટેમ્બર સુધી સબસ્ક્રાઇબ કરી શકાય છે. આ 167.93 કરોડ રૂપિયાનો IPO છે. શેરનું લિસ્ટિંગ 9 સપ્ટેમ્બરે થશે. IPOમાં એક લોટ 28 શેરનો છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર રૂ. 529ની ઇશ્યૂ કિંમત સામે રૂ. 255ના પ્રીમિયમ પર ટ્રેડ થતા જોવા મળે છે. આ રીતે, શેર 48.20 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 784 પર લિસ્ટ થઈ શકે છે.

2 / 7
Jeyyam Global Foods IPO: આ એક SME IPO છે. આ રૂ. 81.94 કરોડનો IPO 2 સપ્ટેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 4 સપ્ટેમ્બરે બંધ થશે. શેરનું લિસ્ટિંગ 9 સપ્ટેમ્બરે થશે. એક લોટ 2000 શેરનો હશે. શેરની ઇશ્યૂ કિંમત રૂ. 61 છે.

3 / 7
Mach Conferences and Events: આ એક SME IPO છે. 125.28 કરોડના આ IPOમાં સબસ્ક્રિપ્શન 4 સપ્ટેમ્બરે ખુલશે અને 6 સપ્ટેમ્બરે બંધ થશે. શેર લિસ્ટિંગ 11 સપ્ટેમ્બરે થશે. એક લોટ 600 શેરનો છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર રૂ. 225ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 140ના પ્રીમિયમ પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. આ રીતે, શેર 62.22 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 365 પર લિસ્ટ થઈ શકે છે.

4 / 7
Namo eWaste Management: આ એક SME IPO છે. આ રૂ. 51.20 કરોડનો IPO 4 સપ્ટેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 6 સપ્ટેમ્બરે બંધ થશે. શેર લિસ્ટિંગ 11 સપ્ટેમ્બરે થશે. એક લોટ 1600 શેરનો છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર રૂ. 85ની ઇશ્યૂ કિંમત સામે રૂ. 50ના પ્રીમિયમ પર ટ્રેડ થતા જોવા મળે છે. આ રીતે, શેર 58.82 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 135 પર લિસ્ટ થઈ શકે છે.

5 / 7
My Mudra Fincorp: આ એક SME IPO છે. આ રૂ. 33.26 કરોડનો IPO 5 સપ્ટેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 9 સપ્ટેમ્બરે બંધ થશે. શેરનું લિસ્ટિંગ 12 સપ્ટેમ્બરે થશે. એક લોટ 1200 શેરનો છે. IPOમાં ઇશ્યૂ પ્રાઇસ પ્રતિ શેર રૂ. 110 છે.

6 / 7
 નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

7 / 7
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

g clip-path="url(#clip0_868_265)">