Paris Paralympics 2024 : આજે અવની લેખારા પાસેથી ફરીથી મેડલની આશા, જાણો પેરિસ પેરાલિમ્પિક્સના ચોથા દિવસે ભારતનું શેડ્યૂલ

પેરિસ પેરાલિમ્પિકમાં આજે દરેકની નજર ભારતીય શૂટર અવની લેખારા પર રહેશે. અવની એક ગોલ્ડ જીતી ચૂકી છે. તેનું લક્ષ્ય હવે મિક્સ 10 મીટર એર રાઈફલ છે. તો ચાલો જોઈએ ચોથા દિવસનું પેરાલિમ્પિકમાં ભારતનું શેડ્યુલ.

| Updated on: Sep 01, 2024 | 11:05 AM
પેરિસ પેરાલિમ્પિકમાં આજે ભારતીય ટીમનું ચોથા દિવસનું શેડ્યૂલ જુઓ.ચોથા દિવસે ભારતીય ખેલાડીઓ પર પેરા શૂટિંગ અને પેરા એથ્લેટિક્સ પાસે મેડલની આશા છે. આ સિવાય પેરા બેડમિન્ટન પર  ભારતીય ખેલાડીઓ ફાઈનલમાં પહોંચી મેડલ પાક્કો કરશે.

1 / 5
તમને જણાવી દઈએ કે, પેરિસ પેરાલિમ્પિકમાં ભારતે અત્યારસુધી કુલ 5 મેડલ જીત્યા છે. જેમાં એક ગોલ્ડ મેડલ, એક સિલ્વર મેડલ અને 3 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારત મેડલ ટેલીમાં હાલમાં 22માં સ્થાને છે. તમને જણાવી દઈએ કે, પેરાલિમ્પિકમાં મેડલ ટેલીમાં ગોલ્ડ મેડલના આધારે પોઝિશન નક્કી કરવામાં આવે છે. ભારતના ખાતામાં હાલમાં 1 ગોલ્ડ મેડલ છે.

2 / 5
જો આજે ચોથા દિવસે ભારતીય ખેલાડીઓ પેરાલિમ્પિકમાં 1 મેડલ જીતશે. તો તે ટોપ-15માં પોતાનું સ્થાન બનાવી લેશે. ભારતે અત્યાર સુધી સૌથી વધુ મેડલ શૂટિંગમાં જીત્યા છે. 4 મેડલ શૂટર્સે જીત્યા છે. તેમજ એક મેડલ એથ્લેટિક્સમાં આવ્યો છે.

3 / 5
આજે પેરાલિમ્પિકમાં પેરા બેડમિન્ટન, પેરા એથ્લેટિક્સ, પેરા રોઈંગ, પેરા શૂટિંગ, પેરા તીરંદાજી, પેરા ટેબલ ટેનિસની ઈવેન્ટ જોવા મળશે. આજે પેરા ટેબલ ટેનિસમાં ગુજરાતી ખેલાડીઓ ભાવિના પટેલ અને સોનલ પટેલની મેચ પણ જોવા મળશે,

4 / 5
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતનો બેડમિન્ટન મેડલ પાક્કો છે. ભારતના સુહાસ યતિરાજ અને સુકાંત કદમે સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">