Experts Say Buy: નીચે આવવાનો હતો એટલો આવી ગયો, હવે ટાટાના આ શેરમાં કમાણીનો મોકો! જાણો એક્સપર્ટનો ટાર્ગેટ અને સ્ટોપ-લોસ
માર્કેટ એક્સપર્ટે ટાટા ગ્રુપના સ્ટોકનું નામ આપ્યું છે. આ અંગે પોતાનો અભિપ્રાય આપતા તેમણે કહ્યું કે હવે તેનો કંસોલિડેશનનો સમયગાળો વીતી ગયો છે એટલે કે ઘટાડો થવાનો હતો તેટલો થઈ ચુક્યો છે. હવે આપણે આમાં તેજી જોઈ શકીએ છીએ. નિષ્ણાતોએ આ સ્ટોક ખરીદવાની સલાહ આપી છે.
Most Read Stories