Plant In Pot : પ્રિયતમાને પ્રપોઝ કરવા આજે જ ઘરે ઉગાડો ગુલાબનો છોડ, જુઓ તસવીરો

ગુલાબનું ફૂલ તેની સુગંધ માટે ખૂબ જ લોકપ્રિય છે.આ ફૂલ ભગવાનની પૂજામાં પણ ઉપયોગ કરવામાં આવે છે.આ સાથે જ ગુલાબના ફૂલથી અનેક વસ્તુઓ બનાવી શકાય છે. તેનાથી ગુલાબજળ, ગુલકંદ સહિતની વસ્તુઓ બનાવી શકાય છે. તો આજે જાણીએ કે ઘરે ગુલાબનો છોડ કેવી રીતે ઉગાડી શકાય.

| Updated on: Sep 01, 2024 | 3:02 PM
ગુલાબનો છોડ ઘરે ઉગાડવો ખૂબ જ સરળ છે. આ છોડને ઉગાડવા માટે સૌથી પહેલા એક કૂંડુ લો. ધ્યાન રાખો કે કૂંડામાં છિદ્ર હોવુ જોઈએ.જેથી કૂંડામાં પાણી ભરાઈ ન રહે.

1 / 5
ત્યાર બાદ માટીમાં છાણિયુ ખાતર અને રેતી ભેળવીને કૂંડામાં ભરી લો. માટીને ભીની કરીને થોડા સમય માટે રહેવા દો. ત્યાર બાદ માટીમાં 3-4 ઈંચની ઉંડાઈએ ગુલાબની ડાળી રોપી દો.

2 / 5
ગુલાબનો છોડને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે. જેથી છોડનો વિકાસ સારી રીતે થાય છે. તેમજ છોડમાં ઉચિત પ્રમાણમાં પાણી નાખો.

3 / 5
જો ગુલાબના છોડમાં ફૂગ હોય તો ફૂગના ભાગને કાપીને કાઢી નાખો.નહીંતર આખા છોડને નુકસાન થઈ શકે છે. તમે છોડમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી શકો છો. ( All Pic - gettyimages )

4 / 5
વરસાદની ઋતુમાં કેળાની છાલનું પાણી રેડવાથી ગુલાબના છોડમાં ફૂલ ખીલવા લાગે છે. હવે થોડા જ સમયમાં ગુબાલના ફૂલ ઉગવા લાગશે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">