1 september 2024

પગમાં કેમ આવી જાય છે સોજા? જાણો તેને ઠીક કરવાના ઘરેલુ ઉપચાર

Pic credit - Socialmedia

હવામાનમાં થોડો બદલાવ થાય કે કેટલાક લોકોને શરીરમાં દુખાવો તો કેટલાકને હાથ-પગમાં સોજા આવી જાય છે.

Pic credit - Socialmedia

વાસ્તવમાં, ઠંડા વાતાવરણના કારણે શરીરની નસો સંકોચાય છે અને રક્ત પરિભ્રમણ યોગ્ય ન થતા સોજો આવે છે.

Pic credit - Socialmedia

સોજો આવવાનું કારણે વધુ પડતું વજન, લોહી ગંઠાઈ જવું કે ડાયબિટિસની તકલીફ પણ હોઈ શકે 

Pic credit - Socialmedia

આ સિવાય કિડની પ્રોબ્લેમ, હાર્ટની બિમારીમાં પણ સોજા આવે છે, આથી પહેલા ડોક્ટરને બતાવો, પણ સાથે ચાલો જાણીએ ઘરેલુ ઉપચાર

Pic credit - Socialmedia

હુંફાળા પાણીમાં મીઠું નાખીને સોજાવાળી જગ્યા પર લગાવવાથી જલ્દી આરામ મળે છે.

Pic credit - Socialmedia

લસણની બે-ત્રણ કળીને ઓલિવ ઓઈલમાં કાપીને સેકી લો અને પછી તે તેલ પગમાં લગાવો અને મસાજ કરો.

Pic credit - Socialmedia

તુલસીના પાન પણ સોજો ઘટાડવામાં ખૂબ અસરકારક છે. તેના પાનને ધોઈને ચાવવાથી સોજો ઉતરે છે

Pic credit - Socialmedia

હળદર વાળું દૂધ પણ સોજો ઉતારવા માટે ફાયદાકારક છે.

Pic credit - Socialmedia

હૂંફાળા પાણીમાં ચપટી સિંધવ મીઠું નાખી સ્નાન કરવાથી આખા શરીરનો સોજો દૂર થાય છે.

Pic credit - Socialmedia