1:2 Bonus Share: નવરત્ન NBCC એ બોનસ શેરની કરી જાહેરાત, જાણો રેકોર્ડ ડેટ
NBCC (India) લિમિટેડે શનિવારે, 31 ઓગસ્ટના રોજ જણાવ્યું હતું કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બોનસ શેર જારી કરવા અંગે વિચારણા અને મંજૂરી આપી છે અને રેકોર્ડ ડેટ પણ નક્કી કરી છે.
Most Read Stories