વિરાટ કોહલીને પ્રપોઝ કરનાર ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટરે કર્યા લગ્ન, જુઓ ફોટો
ડેનિયલ વેઈટ 2014માં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને ટ્વિટર પોસ્ટ દ્વારા પ્રપોઝ કરીને ચર્ચામાં આવી હતી. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, "કોહલી મેરી મી." આજે આ ખેલાડીએ લગ્ન કર્યા છે.
Most Read Stories