AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ સ્ટાર ઓલરાઉન્ડરે અચાનક સંન્યાસની જાહેરાત કરી, CSK માટે સૌથી વધુ વિકેટ લીધી

ડ્વેન બ્રાવો T20માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેમણે ટી20માં અત્યારસુધી 600થી વધારે વિકેટ લઈ ચૂક્યો છે. તેમણે 2023માં આઈપીએલથી રિટાયરમેન્ટ લઈ લીધું છે. હવે કેરેબિયન પ્રીમિયર લીગમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.

| Updated on: Sep 01, 2024 | 1:12 PM
ડ્વેન બ્રાવોએ ટી20માંથી સંન્યાસ લેવાની શરુઆત કરી છે. હવે તે પ્રોફેશનલ ટૂર્નામેન્ટ રમશે નહિ. 40 વર્ષના ડ્વેન બ્રાવોએ સીપીએલની મેચ શરુ થતાં પહેલા સંન્યાસની જાહેરાત કરી છે. બ્રાવો ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલા જ સંન્યાસ લઈ ચૂક્યો છે.

1 / 5
વેસ્ટઈન્ડિઝનો સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ પ્રોફેશલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું સીએસકેની આગામી સીઝન કરિયરની છેલ્લી પ્રોફેશનલ ટૂર્નામેન્ટ હશે.

2 / 5
ડ્વેન બ્રાવોએ વર્ષ 2023માં આઈપીએલમાંથી સંન્યાસ લીધો હતો. હાલમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સનો બોલિંગ કોચના રુપમાં કામ કરી રહ્યો છે. ખેલાડી તરીકે સીએસકેની ટીમને અનેક મેચ જીતાડી છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેમણે સીએસકે માટે કુલ 154 વિકેટ પોતાને નામ કરી છે.

3 / 5
ડ્વેન બ્રાવોની ગણતરી દુનિયાના સૌથી શાનદાર ઓલરાઉન્ડરમાં થાય છે.તે ટી20 ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેમણે અત્યારસુધી કુલ 630 વિકેટ પોતાના નામ કરી છે.

4 / 5
બ્રાવો ડેથ ઓવરોમાં પોતાની શાનદાર બોલિંગથી મેચ જીતવા માટે પ્રખ્યાત છે. તે છેલ્લી ઓવરોમાં સિક્સર ફટકારીને મેચ જીતવાની તાકાત પણ ધરાવે છે. બ્રાવોએ અત્યાર સુધી ટી20માં 630 વિકેટ ઝડપી છે. તેણે બેટથી 6970 રન પણ બનાવ્યા છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">