વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાડોશી છે ભાવિના પટેલ, સફળતા માટે પતિ અને પિતાનો માને છે આભાર
પેરાલિમ્પિક્સમાં મેડલ મેળવનાર પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલના પરિવાર વિશે જાણીએ. મહેસાણાના એક નાનકડાં ગામથી લઈ પેરાલિમ્પિકમાં મેડલ જીતવા માટે પિતા અને પતિનો રહ્યો છે ખુબ જ સપોર્ટ, તો ચાલો ભાવિના પટેલના પરિવાર વિશે જાણીએ.
Most Read Stories