Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કંગના રનૌત પહેલા આ બોલિવુડ અભિનેત્રીઓ ઈન્દિરા ગાંધીની ભૂમિકા જોવા મળી ચૂકી છે, જુઓ ફોટો

ફિલ્મ ઈમરજન્સીમાં કંગના રનૌત ઈન્દિરા ગાંધીનું પાત્ર નિભાવતી જોવા મળશે પરંતુ કંગના પહેલા કેટલીક એવી અભિનેત્રીઓ સ્ક્રીન પર ઈન્દિરા ગાંધીનું પાત્ર નિભાવી ચૂકી છે. કંગનાની ફિલ્મ ઈમરજન્સી 6 સપ્ટેમબરના રોજ રિલીઝ થશે

| Updated on: Sep 01, 2024 | 3:43 PM
સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી ટુંક સમયમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કંગના ઈન્દિરા ગાંધીનું પાત્ર નિભાવતી જોવા મળશે. આ ફિલ્મની સ્ટોરી મજબુત છે. કંગના રનૌત પહેલા અનેક એવી અભિનેત્રીઓ છે જે ભારતની પર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું પાત્ર નિભાવી ચૂકી છે.

1 / 6
   ફિલ્મ ઈમરજન્સીનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. જેમાં કંગના રનૌતને ઈન્દિરા ગાંધીનું પાત્ર નિભાવતી જોઈ શકાય છે. આ ફિલ્મમાં કંગનાની સાથે અનુપમ ખેર જયપ્રકાશ નારાયણની ભૂમિકા નિભાવી રહ્યા છે. મિલિંદ સોમન ફીલ્ડ માર્શલ સેમ માનકશોની ભૂમિકા નિભાવી રહ્યો છે.કંગનાની ફિલ્મ ઈમરજન્સી 6 સપ્ટેમબરના રોજ રિલીઝ થશે.

2 / 6
મિસ યૂનિવર્સ રહી ચૂકેલી લારા દત્તાએ થ્રિલર ફિલ્મ બેલ બોટમમાં ઈન્દિરાની ભૂમિકા નિભાવી હતી. જેમાં રંજીત એમ તિવારીએ આ ફિલ્મ નિર્દેશિત કરી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, વાણી કપૂર અને હુમા કુરૈશી લીડ રોલમાં જોવા મળ્યા હતા.

3 / 6
વર્ષ 2021માં અજય દેવગનની ફિલ્મ ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં નવિન પરિહારે ઈન્દિરા ગાંધીનું પાત્ર નિભાવ્યું હતુ.

4 / 6
 અભિનેત્રી ફ્લોરા સ્ક્રીન પર 2 વખત ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળી ચૂકી છે. વર્ષ 2021માં કંગના રનૌતની ફિલ્મ થલાઈવી તેમજ અજય દેવગનની ફિલ્મ રેડમાં પણ ફ્લોરા ઈન્દિરા ગાંધીના પાત્રમાં જોવા મળી ચૂકી હતી.

5 / 6
અવંતિકાની જેમ સુપ્રિયાએ પણ અનેક ફિલ્મો અને નાટકોમાં આયરન લેડીનું પાત્ર નિભાવ્યું હતુ. તેમણે પૂર્વ વડાપ્રધાનના રુપમાં પહેલી ઓન-સ્ક્રીન ભૂમિકા યશવંતરાવ ચૌહાણે નિભાવી હતી.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">