Invest For Profit! ગ્રે માર્કેટમાં આ IPOમાં દેખાઈ રહ્યો છે નફો, 2 સપ્ટેમ્બરથી રોકાણ કરવાની મળશે તક
આ IPO માટે 10 રૂપિયાની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ 503 રૂપિયાથી 529 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ. 240 છે. આ સંદર્ભમાં IPOનું લિસ્ટિંગ રૂ. 769માં થઈ શકે છે. કંપની વાડા, પાલઘર, મહારાષ્ટ્ર ખાતે સ્થિત તેની બે ઉત્પાદન સુવિધાઓથી તેનો વ્યવસાય ચલાવે છે.
Most Read Stories