ભારત vs કતાર ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર, શું આત્મવિશ્વાસથી ભરપૂર યજમાનો શક્તિશાળી એશિયન ચેમ્પિયન્સને હરાવી શકે છે?

ભારત vs કતાર ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયર બીજા રાઉન્ડની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. ભારત vs કતાર ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયર બીજા રાઉન્ડની મેચનું જીવંત પ્રસારણ ભારતમાં Sports18 1, Sports18 1 HD અને Sports18 3 ટીવી ચેનલો પર ઉપલબ્ધ થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2023 | 8:09 PM
 ભારતની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ ઓડિશાના ભુવનેશ્વરમાં કલિંગા સ્ટેડિયમ ખાતે ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયર્સના બીજા રાઉન્ડના અભિયાનની તેમની બીજી મેચમાં એશિયન ચેમ્પિયન કતારની યજમાની કરશે.

1 / 5
ગ્રુપ A IND vs QAT મેચ મંગળવારે, 21 નવેમ્બરના રોજ ભારતીય માનક સમય (IST) ના રોજ સાંજે 7:00 PM પર શરૂ થશે.

2 / 5
કતારની ફૂટબોલ ટીમ હાલમાં ભરપૂર જુસ્સામાં હશે. કારણ કે આ ટીમે આ પહેલા અફઘાનિસ્તાન સામે 8 ગોલ કરીને શાનદાર જીત મેળવી હતી

3 / 5
 આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં કતારનો ભારત સામે સારો રેકોર્ડ છે. વર્તમાન AFC એશિયન કપ ચેમ્પિયનોએ ભારત સામે અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચોમાં બે જીત અને એક ડ્રો નોંધાવી છે. છેલ્લી વખત જ્યારે આ બંને ટીમોએ સામસામે હતી, ત્યારે જૂન 2021માં દોહાના જસિમ બિન હમદ સ્ટેડિયમ ખાતે ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં કતારએ ભારતને 1-0થી હરાવ્યું હતું.

4 / 5
 ભારત vs કતાર ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયર બીજા રાઉન્ડની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. ભારત vs કતાર ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયર બીજા રાઉન્ડની મેચનું જીવંત પ્રસારણ ભારતમાં Sports18 1, Sports18 1 HD અને Sports18 3 ટીવી ચેનલો પર ઉપલબ્ધ થશે.

ભારત vs કતાર ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયર બીજા રાઉન્ડની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. ભારત vs કતાર ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયર બીજા રાઉન્ડની મેચનું જીવંત પ્રસારણ ભારતમાં Sports18 1, Sports18 1 HD અને Sports18 3 ટીવી ચેનલો પર ઉપલબ્ધ થશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">