ચોકલેટમાં ઉંદર, રસમાં વંદો, ચિપ્સમાં દેડકા, આખરે ખાવું તો ખાવું શું ? આ લિસ્ટ જોઈ તમે પણ કહેશો “હે ભગવાન”..
લોકો ખાદ્ય પદાર્થોમાં આવી વસ્તુઓ ખાઈ રહ્યા છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે અને ખાદ્ય સુરક્ષા પર સવાલો ઉભા કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં, દેશના વિવિધ ભાગોમાંથી લોકોને તેમની ખાદ્ય ચીજોમાં જંતુઓ, બ્લેડ, સાપ અને એક કાપેલી માનવીની આંગળી પણ મળી આવી છે.
Most Read Stories