AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્કોડા ટ્યુબ્સનો IPO ખુલતાની સાથે જ છવાયો, જાણો તમારે રોકાણ કરવું કે નહી

સ્કોડા ટ્યુબ્સના IPOએ માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ IPOમાં રોકાણકારો વધારે રસ દાખવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. IPOને જે પ્રતિસાદ મળી રહ્યો છે તે જોઈને લાગી રહ્યું છે કે આ IPO માર્કેટમાં રોકાણકારોને તગડો નફો આપશે. તો ચાલો જાણીએ, આ IPOમાં રોકાણ કરવું યોગ્ય રહેશે કે નહીં.

| Updated on: May 28, 2025 | 3:51 PM
Share
આ 3 નવા IPO આ અઠવાડિયે ખુલશે. જેમાં પહેલો Sacheerome Limited IPO છે જે 9 જૂન 2025 ખુલશે તેમજ તેની લાસ્ટ ડેટ 11 જૂન 2025ના રોજ બંધ થશે આ IPO માટે કંપની ₹61.62 કરોડનું ભંડોળ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. જેના ભાવ બેન્ડ ₹96 - ₹102 પ્રતિ શેર  છે.

1 / 7
ભારતનું શેરબજાર આ અઠવાડિયે રોકાણકારો માટે નવી તકો લઈને આવી રહ્યું છે. એક SME કંપની તેના IPO ને લિસ્ટ કરવાની તૈયારી કરી રહી છે, ત્યારે ત્રણ નવી કંપનીઓ બજારમાં પ્રવેશવા માટે તૈયાર છે. આ અઠવાડિયું રોકાણકારો માટે રોમાંચક બની શકે છે, કારણ કે વિવિધ ક્ષેત્રોમાંથી આવતા આ IPO વૈવિધ્યસભર પોર્ટફોલિયો બનાવવાની સારી તક આપી રહ્યા છે.

2 / 7
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે અમે અહીં રોકાણ કરવાને લઈને કોઈ એડવાઈઝ આપી રહ્યા છે આથી શેરબજાર કે આઈપીઓમાં રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.

3 / 7
Sacheerome Limited એ સ્વાદ અને સુગંધ ડિઝાઇન અને ઉત્પાદનમાં નિષ્ણાત કંપની છે. તેનો ઉપયોગ FMCG, પરફ્યુમ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સમાં થાય છે. આ IPO ખાસ કરીને એવા રોકાણકારો માટે આકર્ષક હોઈ શકે છે જેઓ ગ્રાહક માલ અને જીવનશૈલી સંબંધિત કંપનીઓમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.

4 / 7
2008માં સ્થાપિત થયેલી સ્કોડા ટ્યુબ્સ લિમિટેડ કંપની સ્ટેનલેસ સ્ટીલ પાઇપ અને ટ્યુબ્સના ઉત્પાદનમાં મહારથ ધરાવે છે. કંપની સીમલેસ અને વેલ્ડેડ બંને પ્રકારની ટ્યુબ્સ બનાવે છે, જેમાં "યુ" ટ્યુબ્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન ટ્યુબ્સ અને અન્ય ઔદ્યોગિક ઉપયોગી ટ્યુબ્સનો સમાવેશ થાય છે.

5 / 7
જૈનિક પાવર એન્ડ કેબલ્સ IPO: આ IPO 10 જૂન 2025ના રોજ ખુલી રહ્યો છે. આ IPO ભરવાની લાસ્ટ ડેટ 12 જૂન 2025 છે. કંપની ₹51.30 કરોડનું ભંડોળ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. જેની પ્રાઈઝ બેન્ડ ₹100 – ₹110 પ્રતિ શેર છે. આ કંપની ઇલેક્ટ્રિકલ કેબલ અને એલ્યુમિનિયમ વાયર રોડનું ઉત્પાદન કરે છે અને EHS (પર્યાવરણ, આરોગ્ય અને સલામતી) ધોરણોનું પાલન કરે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉર્જા ક્ષેત્રમાં રસ ધરાવતા રોકાણકારો માટે આ એક આશાસ્પદ વિકલ્પ હોઈ શકે છે.

6 / 7
સ્કોડા ટ્યુબ્સનો અનલિસ્ટેડ સ્ટોક ગ્રે માર્કેટમાં રૂ.24 પ્રીમિયમ સાથે ટ્રેડ કરી રહ્યો છે, જે રૂ.140ના અપર પ્રાઈસ બેન્ડની સામે લગભગ 17%ના વધારાનો સંકેત આપે છે. ગ્રે માર્કેટનું આ પ્રીમિયમ શેરની પોઝિટિવ લિસ્ટિંગના સંકેત આપી રહ્યું છે.

7 / 7
(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

IPO એટલે 'ઈનિશિયલ પબ્લિક ઓફર',જ્યારે કોઈપણ કંપની તેના શેર સામાન્ય જનતા માટે જાહેર કરે છે તેને IPO એટલે કે પ્રથમ જાહેર ઓફર કહેવામાં આવે છે. IPOના આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

g clip-path="url(#clip0_868_265)">