માસિક 5,000 રૂપિયાના રોકાણ કરી કેવી રીતે ભેગા થશે 2 કરોડ રૂપિયા, જાણી લો

આપણે આપણી કમાણીમાંથી કેટલોક ભાગ બચાવવો જોઈએ. જો કે, આવકના 20% રોકાણ માટે રાખી શકાય છે. અહીં તમને જણાવીએ કે, કેવી રીતે 5000 હજારના માસિક રોકાણ વડે તમે 2 કરોડનું ફંડ ભેગું કરી શકો.

| Updated on: Nov 14, 2024 | 10:46 PM
જો તમારો પગાર રૂપિયા 25,000 છે. તમે નિવૃત્તિ યોજનામાં રૂપિયા 20 એટલે કે રૂપિયા 5,000નું રોકાણ કરી શકો છો. કોઈપણ મ્યુચ્યુઅલ ફંડમાં SIP શરૂ કરો.

1 / 6
એવું કહેવામાં આવી રહ્યું છે કે 12 ટકા વાર્ષિક રિટર્ન મળી શકે છે. જો કે, 10 ટકાના દરે રોકાણ પર વળતરની અપેક્ષા રાખવી વધુ વાસ્તવિક છે. જો તમને વધુ વળતર મળે તો એ તમારું નસીબ હશે.

2 / 6
જો તમે 10 ટકાના વળતરની અપેક્ષા સાથે SIP દ્વારા માસિક રૂપિયા 5,000નું રોકાણ કરો છો, તો તેને રૂપિયા 2 કરોડ થવામાં 36 વર્ષ લાગશે.

3 / 6
જો તમે ઝડપથી રૂપિયા 2 કરોડનું ભંડોળ બનાવવા માંગતા હોવ તો તમારે રોકાણની રકમ વધારવી પડશે. જેમ જેમ તમારી આવક સમય સાથે વધે છે, તેમ તમે રોકાણની રકમ વધારી શકો છો.

4 / 6
આ માટે તમે સ્ટેપ અપ ટેક્નિક અપનાવી શકો છો. તમારા રોકાણની ટકાવારી દર વર્ષે 5% સુધી વધારી શકાય છે. આ વર્ષે SIPમાં રૂપિયા 5,000 અને આવતા વર્ષે રૂપિયા 5,250નો વધારો થઈ શકે છે.

5 / 6
આમ, જો તમે તમારું રોકાણ 5 ટકાના દરે વધારતા રહેશો, તો તમને 2 કરોડ રૂપિયાનું ફંડ હાંસલ કરવામાં 33-34 વર્ષ લાગશે. જો તમે શક્ય તેટલું રોકાણ કરશો તો ધ્યેય ઝડપથી પ્રાપ્ત થશે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી.)

6 / 6
Follow Us:
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી

ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન

ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ

વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે

દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા

ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત

રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો

ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video

SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો

"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
g clip-path="url(#clip0_868_265)">