શિયાળામાં મોટાભાગે દરેક જગ્યાએ ચીલની ભાજી મળતી હોય છે.
ચીલની ભાજીમાં વિટામીન A, ફોસ્ફરસ, કેલ્શિયમ સહિતના તત્ત્વોનો ભરપૂર છે.
ચીલની ભાજી અનેક બિમારીયોમાં ખૂબ જ લાભદાયક છે.
ચીલની ભાજીનું સેવન વાળ માટે લાભકારક છે.
કબજીયાત, ગઠીયા, લકવો સહિતના સમસ્યાઓમાં પણ રાહત આપે છે.
ચીલની ભાજીનું સેવન કરવાથી હિમોગ્લોબિનની સમસ્યાને દૂર કરે છે.
કિડનીમાં ઈન્ફેક્શન અને પથરી માટે પણ ચીલનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે.
(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)