26 December 2024

Photo : Twitter

સલમાન ખાન 27મી ડિસેમ્બરે પોતાનો 59મો જન્મદિવસ ઉજવશે

26 December 2024

Photo : Twitter

બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન ખૂબ જ લગ્ઝરી લાઈફ જીવે છે

26 December 2024

Photo : Twitter

 સલમાન ખાનના વિશ્વભરમાં લાખો ચાહકો છે

Photo : Twitter

 બોલિવૂડના 'ભાઈજાન'નો જન્મ 27 ડિસેમ્બર 1965ના રોજ થયો હતો

Photo : Twitter

 1988માં ફિલ્મ 'બીવી હો તો ઐસી'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી

Photo : Twitter

વર્ષ 2024માં સલમાને બોલિવુડમાં 36 વર્ષ પૂર્ણ કર્યા

Photo : Twitter

સલમાન ખાન બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંથી એક છે

Photo : Twitter

અભિનેતા એક ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા ફી લે છે

Photo : Twitter

 ફિલ્મોમાં કામ કરવા સિવાય સલમાન ઘણા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ કરે છે

Photo : Twitter

  રિયાલિટી શો બિગ બોસ પણ હોસ્ટ કરે છે