IND vs AUS : કેએલ રાહુલ બોક્સિંગ ડે-ટેસ્ટ નહીં રમે ? મેલબોર્નમાં ઈજા બાદ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું ટેન્શન
ભારતીય ટીમ ચોથી ટેસ્ટ માટે મેલબોર્ન પહોંચી ગઈ છે. 21મી ડિસેમ્બર શનિવારના રોજ પ્રથમ નેટ સેશનમાં ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન કેએલ રાહુલને જમણા હાથમાં ઈજા થઈ હતી. તે ફિઝિયો પાસેથી સારવાર લેતો જોવા મળ્યો હતો. રાહુલ આ શ્રેણીમાં ભારતનો સૌથી સફળ બેટ્સમેન છે.
Most Read Stories