IPO News: રિટેલ રોકાણકારો માટે ખુલ્યા પહેલા જ IPOએ ભેગા કર્યા 149 કરોડ રૂપિયા, GMPની કિંમતમાં જોરદાર વધારો
આ કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી 149.50 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. કંપનીનો IPO 20 ડિસેમ્બરે એન્કર રોકાણકારો માટે ખુલ્લો હતો. કંપનીએ 18 એન્કર રોકાણકારો પાસેથી 785 રૂપિયા પ્રતિ શેરના ભાવે 19,05,094 શેર ઊભા કર્યા છે. એન્કર રોકાણકારોમાં વિદેશી અને સ્થાનિક સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે.
Most Read Stories