Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું, જુઓ Video
રાજ્યમાં અવારનવાર અસામાજિક તત્વોની આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારાયો છે. યુવકને માર મારી યુવકનું ઘર સળગાવવામાં આવ્યું છે. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી શકે છે.
રાજ્યમાં અવારનવાર અસામાજિક તત્વોની આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારાયો છે. યુવકને માર મારી યુવકનું ઘર સળગાવવામાં આવ્યું છે. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી શકે છે. પોલીસ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે. જો ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી.
ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક !
બીજી તરફ ભાવનગરના વડવા નેરામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો છે. ખાણી-પીણીની દુકાનમાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યુ છે. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળ પર પોહચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે. અસામાજિક તત્વોની વધતી દાદાગીરી હાલ પોલીસ માટે પડકાર સમાન છે.
Latest Videos