Adani Group: અદાણીની આ કંપનીના શેરમાં ભૂકંપ, 63 રૂપિયા પર આવ્યો ભાવ, મુશ્કેલીમાં મુકાયા રોકાણકારો
અદાણી ગ્રુપની આ કંપનીનો શેર 7 ટકાથી વધુ ઘટીને 63 રૂપિયા થયો હતો. આ સ્ટોકનો 52 સપ્તાહનો તળિયે પણ છે. ટ્રેડિંગના અંતે શેર 6.25% ઘટીને 63.35 રૂપિયા થયો હતો. તમને જણાવી દઈએ કે શેરની 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટી 152 રૂપિયા છે. જાન્યુઆરીમાં સ્ટોક આ સ્તરે પહોંચ્યો હતો.
Most Read Stories