AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancer નવી વેક્સિન કેટલી અસરકારક હશે? શું હશે કિંમત અને કેવી રીતે કામ કરશે જાણો અહીં

રશિયાએ કેન્સરની નવી રસી શોધી કાઢી છે. આ રસી ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે. તો ચાલો જાણીએ આ રસી સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ શું છે?

| Updated on: Dec 21, 2024 | 1:19 PM
Share
કેન્સરની સારવાર માટે રશિયાની નવી રસી સમાચારોમાં છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ રસી આવતા વર્ષ સુધીમાં લોન્ચ કરવામાં આવશે. રશિયાએ મફતમાં કેન્સરની રસી આપવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં નવી વેક્સીનને લઈને લોકોના મનમાં અનેક સવાલો છે. તો ચાલો જાણીએ કે આ નવી રસી કેવી રીતે કામ કરશે તેમજ તેની કિંમત કેટલી હશે? ચાલો જાણીએ

1 / 6
રસી ક્યારે લોન્ચ થશે? : કેન્સરની આ નવી રસી આવતા વર્ષના શરૂઆતના મહિનાઓમાં એટલે કે 2025માં લોન્ચ થઈ શકે છે. રસીની પ્રી-ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. હવે તેનું ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવશે. આ પછી રેગ્યુલેટરી રિવ્યુ થશે અને ક્વોલિટી ચેક કર્યા બાદ વેક્સીન માર્કેટમાં ઉપલબ્ધ થશે.

2 / 6
રસીની કિંમત કેટલી છે? : રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના વડા એન્ડ્રે કેપ્રિને પણ રસીની અંદાજિત કિંમત શેર કરી છે. એન્ડ્રે કહે છે કે રસીના એક ડોઝની કિંમત 3 લાખ રુબેલ્સ હશે, જે ભારતીય રૂપિયામાં લગભગ 2 લાખ 46 હજાર હોઈ શકે છે. વૈશ્વિક બજારમાં તેની કિંમત વધુ વધી શકે છે.

3 / 6
રસી કેવી રીતે કામ કરશે? : કેન્સરની આ નવી રસી mRNA પર આધારિત હશે, જેને મેસેન્જર-mRNA પણ કહેવામાં આવે છે. mRNA માનવ આનુવંશિક કોડનો એક ભાગ છે, જે શરીરમાં પ્રોટીન બનાવવાનું કામ કરે છે. આ પ્રોટીન રોગ પેદા કરતા વાયરસ અને બેક્ટેરિયા સામે લડવામાં મદદરૂપ છે.

4 / 6
રસી કેન્સરને કેવી રીતે મટાડશે? : રશિયાની આ નવી રસી કેન્સરના પ્રથમ સ્ટેજ પર અસરકારક રહેશે. આ રસીથી પ્રથમ તબક્કાના કેન્સરને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. આ રસીની મદદથી કેન્સરને એડવાન્સ સ્ટેજમાં પણ વધતા અટકાવી શકાય છે. જોકે આ માટે કીમોથેરાપી અને રેડિયેશન લેવું પણ ફરજિયાત રહેશે.

5 / 6
Cancer નવી વેક્સિન કેટલી અસરકારક હશે? શું હશે કિંમત અને કેવી રીતે કામ કરશે જાણો અહીં

6 / 6
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">