લગ્ન થતાં કીર્તિ સુરેશ એ છોડી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ! બેબી જોન બાદ નહીં દેખાય અભિનેત્રી ? જાણો અહીં

અભિનેત્રી ટૂંક સમયમાં વરુણ ધવન સાથે બેબી જોન ફિલ્મમાં જોવા મળશે. જોકે ફિલ્મ રિલિઝ પહેલા જ સોશિયલ મીડિયા પર આવા સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે અભિનેત્રી તેના ફિલ્મી કરિયરને અલવિદા કહી દેશે.

| Updated on: Dec 22, 2024 | 10:12 AM
કીર્તિ સુરેશે તેના 15 વર્ષ જૂના પ્રેમ સંબંધોને 12મી ડિસેમ્બરે લગ્નમાં પરિવર્તિત કર્યા હતા. અભિનેત્રી તેના લગ્ન બાદથી જ સમાચારોમાં છે. અભિનેત્રીએ તેના પતિ એન્ટોની થટિલ સાથેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ તસવીરો ચાહકોને ઘણી પસંદ આવી હતી. હવે અભિનેત્રી ટૂંક સમયમાં વરુણ ધવન સાથે બેબી જોન ફિલ્મમાં જોવા મળશે. જોકે ફિલ્મ રિલિઝ પહેલા જ સોશિયલ મીડિયા પર આવા સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે અભિનેત્રી તેના ફિલ્મી કરિયરને અલવિદા કહી દેશે.

1 / 5
મીડિયા અહેવાલોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કીર્તિ સુરેશ ફિલ્મોમાંથી બ્રેક લેવાની તૈયારી કરી રહી છે. હવે જ્યારે તે તેની કારકિર્દીના એક મહાન તબક્કે છે, સાઉથ પછી હિન્દી સિનેમામાં પ્રવેશ કરી રહી છે, ત્યારે અચાનક તેના બ્રેક લેવાના સમાચાર આવવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે શું કીર્તિ ભવિષ્યમાં ઈન્ડસ્ટ્રીથી દૂર રહેશે?

2 / 5
અભિનેત્રીના બ્રેક લેવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કારણ કે તેની પાસે હાલમાં માત્ર બે ફિલ્મો છે. એક- 'રિવોલ્વર રીટા' અને બીજી 'કન્નિવેદી'. આવી સ્થિતિમાં ચાહકોને લાગે છે કે તેણે બીજી કોઈ ફિલ્મ સાઈન કરી નથી. આવી સ્થિતિમાં, એવી અટકળો ચાલી રહી છે કે શું તે લગ્ન પછી તેની કારકિર્દીનો અંત લાવી રહી છે?

3 / 5
કીર્તિ સુરેશ હાલમાં જ બેબી જોનના પ્રમોશનમાં જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી લાલ રંગના વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળી હતી જે આઉટફિટ સાથે કીર્તિ સુરેશે ગળામાં મંગળસૂત્ર પણ પહેર્યું હતું. જે બાદ બધાએ અભિનેત્રીના ખૂબ વખાણ કર્યા હતા .

4 / 5
કીર્તિ સુરેશે હજી સુધી તેની કારકિર્દી વિશે ચાલી રહેલી અટકળો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. 'બેબી જોન'ની વાત કરીએ તો તેમાં કીર્તિ સાથે વરુણ ધવન જોવા મળશે. એટલી ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મ ક્રિસમસના અવસર પર 25 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થશે.

5 / 5
Follow Us:
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ

Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ

Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું

અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી

ભાવનગરના ખેડૂતોને ફટકો, માર્કેટ યાર્ડમાં ઘટ્યા ડુંગળીના ભાવ

અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા

સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ

આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે

રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut

ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">