Photo : Instagram

22 December 2024

લોકપ્રિય ટીવી અભિનેત્રી અને હોસ્ટ ગૌહર ખાને એક લક્ઝરી કાર ખરીદી છે 

Photo : Instagram

22 December 2024

ગૌહરને કારનો ખુબ શોખ છે

Photo : Instagram

22 December 2024

 તેણે સફેદ રંગની મર્સિડીઝ Benz C-Coupe ખરીદી છે

Photo : Instagram

કારની કિંમત 1 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે

Photo : Instagram

 ગૌહરે  ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે

Photo : Instagram

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા છે

Photo : Instagram

જેમાં ગૌહર ખાન તેના પતિ અને પુત્ર સાથે કારમાં પોઝ આપી રહી છે

Photo : Instagram

 ચાહકો અભિનેત્રીને અભિનંદન આપી રહ્યા છે 

Photo : Instagram

રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રીની કુલ સંપત્તિ 49 કરોડ રૂપિયા છે