Government MOU: સરકારી ગ્રીન એનર્જી કંપનીનો બિહાર સરકાર સાથે મોટો કરાર, ફોકસમાં રહેશે શેર
આ ગ્રીન એનર્જી કંપનીએ બિહાર સરકારના ઉદ્યોગ વિભાગ સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુ રિન્યુએબલ એનર્જી સંબંધિત છે. લિસ્ટિંગના દિવસે જ કંપનીના શેરના ભાવમાં 10 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો.
Most Read Stories