IND vs AUS: ઓસ્ટ્રેલિયન મીડિયાએ હદ વટાવી, વિરાટ કોહલી બાદ હવે રવીન્દ્ર જાડેજા પર નિશાન સાધ્યું

મેલબોર્ન ટેસ્ટ પહેલા રવીન્દ્ર જાડેજા વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન મીડિયાએ રવીન્દ્ર જાડેજા પર આક્ષેપો કર્યા છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ બાદ રવીન્દ્ર જાડેજાની પ્રેસ કોન્ફરન્સને લઈને આ આરોપ લગાવવામાં આવ્યો છે.

| Updated on: Dec 21, 2024 | 5:01 PM
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો સ્કોર હજુ પણ 1-1ની બરાબરી પર હોવાથી નિરાશ દેખાઈ રહેલું ઓસ્ટ્રેલિયન મીડિયા હવે ભારતીય ખેલાડીઓને નિશાન બનાવી રહ્યું છે. વિરાટ કોહલી બાદ હવે જાડેજા ઓસ્ટ્રેલિયન મીડિયાના નિશાના પર આવી ગયો છે. ઓસ્ટ્રેલિયન મીડિયાએ જાડેજા પર આરોપ લગાવ્યો છે કે ભારતીય સ્ટારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમના સવાલોના જવાબ આપ્યા ન હતા.

1 / 5
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ રમાશે. આ પહેલા રવીન્દ્ર જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ચેનલ 7 મુજબ, આ પ્રેસ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયન પત્રકારો પાસેથી કોઈ સવાલ લેવામાં આવ્યો ન હતો, તેમ છતાં તેમને આ પ્રેસ કોન્ફરન્સમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.

2 / 5
સાથે જ એવો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, જાડેજાએ ભારતીય પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ માત્ર હિન્દીમાં આપ્યા હતા અને ઓસ્ટ્રેલિયાના પત્રકારોનું કહેવું છે કે, જાડેજાએ તેમના પ્રશ્નોના જવાબ આપ્યા તે યોગ્ય નથી.

3 / 5
ઓસ્ટ્રેલિયામાં હાજર ભારતીય પત્રકારોએ આ દાવાઓને ફગાવી દીધા છે અને કહ્યું છે કે આ પ્રેસ કોન્ફરન્સ માટે માત્ર ભારતીય મીડિયાને બોલાવવામાં આવ્યા હતા. આટલું જ નહીં, જાડેજા સામાન્ય રીતે હિન્દીમાં જ જવાબ આપે છે કારણ કે તે આ ભાષામાં વધુ આરામદાયક છે, જેના કારણે ભારતીય મીડિયાએ તેમને માત્ર હિન્દીમાં જ પ્રશ્નો પૂછ્યા હતા, આવી સ્થિતિમાં જાડેજાએ પણ હિન્દીમાં જ જવાબ આપ્યો હતો.

4 / 5
આ પહેલા તાજેતરમાં મેલબોર્ન એરપોર્ટ પર વિરાટની મહિલા પત્રકાર સાથે બોલાચાલી થઈ હતી. વાસ્તવમાં હંમેશાની જેમ વિરાટ પોતાના બાળકોને મીડિયાના કેમેરાથી બચાવવા માંગતો હતો. ત્યારે જ વિરાટની નજર ઓસ્ટ્રેલિયન મીડિયાના કેમેરા પર પડી. વિરાટે તેના બાળકોની તસવીરો ક્લિક કરવાનો ઈનકાર કર્યો હતો. જો કે, ચેનલ 7ના એક રિપોર્ટરે આ બાબતે કહ્યું હતું કે, કેમેરા જોયા બાદ કોહલીને થોડો ગુસ્સો આવ્યો ત્યારે તેને લાગ્યું કે મીડિયા તેના બાળકોના ફોટા લઈ રહ્યું છે. આ એક ગેરસમજ છે. કેમેરાએ તેમના બાળકોની તસવીરો ક્લિક કરી ન હતી.' (All Photo Credit : PTI)

5 / 5
Follow Us:
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન

ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત

બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ

લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video

ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત

સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત

Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ

વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા

Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી

g clip-path="url(#clip0_868_265)">