પૈસા તૈયાર રાખજો! આ અઠવાડિયે આવી રહ્યા છે 3 નવા IPO, જાણો GMP સહિત અન્ય ડિટેલ
Onyx Biotech ઘણી ફાર્મા કંપનીઓને જંતુરહિત ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પ્રદાન કરે છે. IPOમાં પ્રાઇસ બેન્ડ 58 થી 61 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કંપની IPOમાં અપર પ્રાઇસ બેન્ડમાં 48.1 લાખ ઇક્વિટી શેરના વેચાણ દ્વારા 29.34 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે.
Most Read Stories