34 કિમીની માઈલેજ, 5 સ્ટાર સેફ્ટી રેટિંગ…લોન્ચ થઈ નવી Maruti Suzuki Dzire, જાણો કેટલી છે કિંમત

Maruti Dzireનું 4th જનરેશન મોડલ ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યું છે. નવી ડિઝાયરમાં પેટ્રોલની સાથે CNGનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે નવા મોડલમાં કયા પ્રકારના ફીચર્સ આપવામાં આવ્યા છે અને કિંમત કેટલી છે.

| Updated on: Nov 11, 2024 | 7:42 PM
 Maruti Dzireનું 4th જનરેશન મોડલ ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યું છે. નવી ડિઝાયરમાં પેટ્રોલની સાથે CNGનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

1 / 6
મારુતિની નવી જનરેશન ડીઝાયર ચાર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જેમાં LXi, VXi, ZXi અને ZXi પ્લસનો સમાવેશ થાય છે. મારુતિની નવી કારમાં તમને ઘણા શાનદાર ફીચર્સ જોવા મળશે.

2 / 6
તેમાં મનોરંજન માટે 9 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો છે. આ સિવાય કારમાં 16 ઈંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે જે કારને ક્લાસી લુક આપે છે.

3 / 6
નવી કારમાં LED DRL, LED લાઇટ્સ, LED ફોગ લેમ્પ, હાઇ માઉન્ટ LED સ્ટોપ લેમ્પ, બોડી કલર્ડ બમ્પર વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય વાયરલેસ ચાર્જિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.

4 / 6
આ કારમાં તમને ડ્યુઅલ ટોન ઈન્ટિરિયર્સ, રિવર્સ પાર્કિંગ કેમેરા, 360 ડિગ્રી વ્યૂ કેમેરા, TPMS, સનરૂફ, પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ, ક્રૂઝ કંટ્રોલ મળી રહ્યા છે. નવી Dzireમાં તમને સનરૂફ પણ મળશે.

5 / 6
જો તમે મારુતિની નવી ડીઝાયર 2024 ખરીદવા માંગો છો, તો તેની શરૂઆતની કિંમત રૂ. 6.79 લાખ (એક્સ-શોરૂમ) છે. તેના ટોપ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 10.14 લાખ રૂપિયા છે. નવી Dzireના CNG વેરિઅન્ટની કિંમત 8.74 લાખ રૂપિયા છે. (Image - Maruti Suzuki)

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">