Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના બાદ શેરમાર્કેટમાં નોંધાયો ઇતિહાસનો સૌથી મોટો ઘટાડો, પહેલી વાર જોવા મળી આટલી મોટી વેચવાલી

લોકસભા ચૂંટણીની મતગણતરી વચ્ચે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 6000 પોઈન્ટ્સથી વધારે અને નિફ્ટી 1600 પોઈન્ટ્થી વધારે તૂટ્યો છે. માર્કેટને ચૂંટણી પરિણામો અનકુળ નથી આવી રહ્યા, આજે માર્કેટમાં સૌથી મોટી વેચવાલી થઇ છે.આજે અમે તમને જણાવીશું કે ભુતકાળમાં ક્યારે ક્યારે માર્કેટમાં મોટો ઘટાડો થયો છે.

| Updated on: Jun 04, 2024 | 1:41 PM
લોકસભા ચૂંટણીની મતગણતરી વચ્ચે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 1700 પોઈન્ટ્સ અને નિફ્ટી 500 પોઈન્ટ્સ તૂટ્યો હતો. પરંતુ બાદમાં ઘટાડો વધુ વધ્યો, એક્ઝિટ પોલમાં NDA પ્રચંડ બહુમતી સાથે પુનરાગમન કરશે તેવી અપેક્ષાએ 3 જૂને શેરમાં વધારો થયો હતો.

1 / 5
4 જૂન 2024- લોકસભા ચૂંટણીની મતગણતરી વચ્ચે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 6000 પોઈન્ટ્સથી વધારે અને નિફ્ટી 1600 પોઈન્ટ્થી વધારે તૂટ્યો છે. માર્કેટને ચૂંટણી પરિણામો અનકુળ નથી આવી રહ્યા, આજે માર્કેટમાં સૌથી મોટી વેચવાલી થઇ છે.આજે અમે તમને જણાવીશું કે ભુતકાળમાં ક્યારે ક્યારે માર્કેટમાં મોટો ઘટાડો થયો છે.

2 / 5
23 માર્ચ 2020 ના રોજ, સેન્સેક્સ 3,934.72 પોઈન્ટ્સ (13.15%) અને નિફ્ટી 1,135 પોઈન્ટ્સ (12.98%) ઘટીને 7610.25 પર આવી ગયું હતું. કારણ કે વિશ્વભરમાં કોરોનાવાયરસને કારણે લોકડાઉન હતું અને મંદીની આશંકા ઊભી થઈ હતી. 2016 પછીના સૌથી નીચા સ્તર હતું. ભારતમાં તેમજ વૈશ્વિક સ્તરે કોરોનાવાયરસના કેસોની સંખ્યા વધી હતી, ઓક્ટોબર 2008 પછી સૌથી વધુ સાપ્તાહિક નુકશાનનું સાક્ષી બની રહ્યું છે.

3 / 5
12 માર્ચ 2020 ના રોજ, સેન્સેક્સ 2919.26 પોઈન્ટ્સ (-8.18%) જેટલો ઘટ્યો, જે ઈતિહાસમાં સપ્તાહનો સૌથી મોટો ઘટાડો હતો હતો જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની ઘોષણા વચ્ચે નિફ્ટી-50 868.2 પોઈન્ટ્સ (-8.30%) તૂટ્યો હતો. કોરોનાવાયરસ ફાટી નીકળ્યો હતો.સેન્સેક્સ 33 મહિનાની નીચી સપાટી 32778.14 પર બંધ રહ્યો હતો.

4 / 5
 16 માર્ચ 2020 ના રોજ, સેન્સેક્સ 2,713.41 પોઈન્ટ્સ (લગભગ 8%) નીચો ગયો, જે તેના ઈતિહાસનો બીજો સૌથી ખરાબ ઘટાડો હતો. બીજી તરફ, વૈશ્વિક આર્થિક મંદીને કારણે નિફ્ટી 9200-માર્કની નીચે 9,197.40 પર સમાપ્ત થયો હતો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">