AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabudana Rasmalai Recipe : શ્રાવણમાસમાં ભગવાન શિવને પ્રસાદમાં ધરાવો સાબુદાણાની રસમલાઈ, જાણો ઘરે બનાવવાની સરળ રીત

શ્રાવણ મહિનો ખુશીઓ, તહેવારો અને ભક્તિથી ભરેલો હોય છે. આવી સ્થિતિમાં, આ મહિનામાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. ગમે તે હોય, વરસાદની ઋતુમાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાનું મન થાય છે. પરંતુ ઉપવાસ હોવાના કારણે કેટલીક વખત મીઠાઈ અને નવી વાનગીઓ ખાઈ શક્તા નથી.

| Updated on: Aug 09, 2025 | 11:50 AM
Share
શ્રાવણમાં ઉપવાસમાં ખવાય તેવી મીઠાઈની રેસિપી આજે જણાવીશું. તમે સાબુદાણા રસમલાઈ બનાવીને પ્રસાદ તરીકે આપી શકો છો. અત્યાર સુધી તમે પ્રસાદ તરીકે ફક્ત છેનામાંથી બનેલી રસમલાઈ જ બનાવીને ખાધી હશે, પરંતુ સાબુદાણામાંથી બનેલી આ રસમલાઈ બધાને ગમશે. શ્રાવણના દિવસે તમારે આ બનાવવાનો પ્રયાસ કરવો જ જોઇએ.

1 / 6
સાબુદાણાની રસમલાઈ બનાવવા માટે સાબુદાણા, ફુલ ક્રીમ દૂધ, ખાંડ, કન્ડેન્સ્ડ દૂધ, દૂધ પાઉડર, કેસર, એલચી પાઉડર, ડ્રાયફ્રુટ સહિતની વસ્તુઓની જરુર પડશે.

2 / 6
સાબુદાણાની રસમલાઈ બનાવવા માટે સૌથી પહેલા તમારે મધ્યમ કદના સાબુદાણાને 2-3 વાર પાણીથી ધોઈને પલાળી લો.

3 / 6
સાબુદાણા પલાળ્યા પછી તમે તેમાં મિલ્ક પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. તમે સાબુદાણાને હાથથી મેશ કરી તેમાં મિલ્ક પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી શકો છો.

4 / 6
હવે તમારા હાથ પર થોડું ઘી લગાવો અને તૈયાર કરેલા મિશ્રણમાંથી ગોળા બનાવી લો. બધા બોલ બની ગયા પછી, તમારે તેને પ્લેટમાં રાખવાના છે.

5 / 6
ત્યારબાદ એક પેનમાં ફુલ ક્રીમ દૂધ ઉકળવા મૂકો. તેમાં મિલ્ક પાઉડર અથવા કન્ડેન્સ્ડ મિલ્ક મિક્સ કરો. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો અને તે ઉકળી જાય પછી તેમાં સાબુદાણાના ગોળા ઉમેરી ડ્રાય ફુટ નાખો. હવે તૈયાર સાબુદાણા રસમલાઈને ગરમ અથવા ફ્રિજમાં ઠંડી કરીને પણ સર્વ કરી શકો છો.

6 / 6

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video

માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર

7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ

દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું

જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ

દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત

મહેસાણાના કડીમાં કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત

વલસાડમાંથી વધુ એક માદક પદાર્થ બનાવતી ફેકટરી ઝડપાઈ

યાત્રાથી પરત ફરી રહેલી બસનો ગમખ્વાર અકસ્માત

કમોસમી વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલે કરી આગાહી

g clip-path="url(#clip0_868_265)">