AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Special : ખૂબ જ આશિક મિજાજ છે Ranbir Kapoor, બોલીવૂડની આ અભિનેત્રીઓ સાથે રહ્યુ છે અફેયર

Ranbir Kapoor Love Affairs : રણબીર કપૂર તેની એક્ટિંગની સાથે સાથે તેના અફેર્સને લઇને પણ ચર્ચામાં છવાયેલો હોય છે આજે તેના જન્મ દિવસે જાણીએ તેનું કઇ કઇ પ્રખ્યાત અભિનેત્રીઓ સાથે અફેર રહ્યુ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 9:29 AM
Share
Happy Birthday Ranbir Kapoor : બોલીવૂડનો ચોકલેટી બોય રણબીર કપૂર પોતાની એક્ટિંગની સાથે સાથે અફેયરને લઇને પણ ચર્ચામાં છવાયેલો હોય છે. તે આમ તો સોશિયલ મીડિયાથી દૂર રહે છે પરંતુ તેના સંબંધોની ચર્ચા ચારે બાજુ છવાયેલી હોય છે. તે હમણા સુધીમાં ઘણી બધી સુંદરીઓને ડેટ કરી ચૂક્યો છે તો આવે જોઇએ કે તેણે આજ સુધી કઇ કઇ પ્રખ્યાત અભિનેત્રીઓને ડેટ કરી છે.

1 / 6
રણબીર કપૂર અને સોનમ કપૂરે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'સાંવરિયા'થી બોલિવૂડમાં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ દરમિયાન, એવા ઘણા સમાચાર હતા કે રણબીર અને સોનમ રિલેશનશિપમાં છે. 'કોફી વિથ કરણ'ના સેટ પર સોનમ કપૂરે પણ આ અંગે ખુલીને વાત પણ કરી હતી.

2 / 6
પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન કે જેણે શાહરુખ ખાન સાથે રઇસ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી તેનું નામ પણ રણબીર કપૂર સાથે જોડાઇ ચૂક્યુ છે, લંડનથી બંનેની સિગારેટ પીતી તસવીર વાયરલ થયા બાદ બંનેની ખૂબ આલોચના પણ થઇ હતી. બંને ઘણી વાર સાથે ફરતા જોવા મળ્યા છે.

3 / 6
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના સેટ પર નજીક આવ્યા હતા. બંને હવે તેમના સંબંધો વિશે ખુલીને વાત કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં રણબીર કપૂર આલિયા ભટ્ટ સાથે લગ્ન કરશે.

4 / 6
રણબીર કપૂર અને કેટરિના કૈફની પહેલી મુલાકાત ફિલ્મ અજબ પ્રેમ કી ગઝબ કહાનીના સેટ પર થઈ હતી. રણબીર અને કેટરીનાના સંબંધો પર મહોર લાગી હતી જ્યારે બંનેના કેટલાક ફોટા વાયરલ થયા હતા. બંને લીવ ઇનમાં પણ રહેવા લાગ્યા હતા. પરંતુ અચાનક જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

5 / 6
દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરના પ્રેમની ચર્ચાઓ આજે પણ થાય છે. ફિલ્મ 'બચના એ હસીનો' દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા. રણબીર અને દીપિકાએ તેમના સંબંધોને ક્યારેય છુપાવ્યા નથી. બંનેએ ખુલ્લેઆમ તેમના સંબંધોને સ્વીકાર્યા હતા. જોકે, જ્યારે બંનેનું બ્રેકઅપ થયું ત્યારે બધાને આશ્ચર્ય થયું. રણબીરથી અલગ થયા બાદ દીપિકા ડિપ્રેશનમાં ગઈ.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">