23 ડિસેમ્બર 2024

વિરાટ કોહલીને  ઈન્સ્ટાગ્રામ પર  કોને બ્લોક કર્યો?

કોહલી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતો ભારતીય સેલિબ્રિટી

Pic Credit - Instagram/PTI

વિરાટ કોહલીના  ઈન્સ્ટાગ્રામ પર  270 મિલિયન ફોલોઅર્સ

Pic Credit - Instagram/PTI

વિરાટ કોહલી  ઈન્સ્ટાગ્રામ પર માત્ર  282 લોકોને જ ફોલો કરે છે

Pic Credit - Instagram/PTI

બોલિવૂડના ફેમસ સિંગર રાહુલ વૈદ્યએ વિરાટ કોહલીને લઈ મોટો ખુલાસો કર્યો

Pic Credit - Instagram/PTI

વિરાટ કોહલીએ  રાહુલ વૈદ્યને ઈન્સ્ટાગ્રામ પર બ્લોક કર્યો છે

Pic Credit - Instagram/PTI

રાહુલ વૈદ્યએ કહ્યું, ' આજ સુધી મને એ નથી સમજાયું કે ભાઈએ મને કેમ બ્લોક કર્યો છે?

Pic Credit - Instagram/PTI

વિરાટના વખાણ કરતા રાહુલ વૈદ્યએ કહ્યું, ' વિરાટ આપણા દેશનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે'

Pic Credit - Instagram/PTI

રાહુલ વૈદ્ય 'ઈન્ડિયન આઈડલ', 'બિગ બોસ' અને ઘણા રિયાલિટી શો કરી ચૂક્યો છે

Pic Credit - Instagram/PTI