AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ ગાંધી પાસે માત્ર 55 હજાર રોકડા સામે છે લાખોનું રુપિયાનું દેવું , જાણો અહીં

રાહુલ ગાંધીએ ગુરુવારે પોતાનું સોગંદનામામાં રજૂ કર્યું હતુ. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમની પાસે કાર નથી જ્યારે તેમની પાસે વિવિધ બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓની 72 લાખ રૂપિયાનું દેવું છે. રાહુલે માતા સોનિયા ગાંધી પાસેથી 5 લાખ રૂપિયાની લોન પણ લીધી છે.

| Updated on: Apr 05, 2024 | 1:58 PM
Share
લોકસભા ચૂંટણી 2024 માટે નોમિનેશન ફાઇલ કરવામાં આવ્યું. રાહુલ ગાંધીએ તેમના નામાંકન દરમિયાન આપેલા ચૂંટણી એફિડેવિટ મુજબ હાલમાં તેમની પાસે 55,000 રૂપિયા રોકડા છે. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રાહુલ ગાંધીની કુલ આવક 1,02,78,680 રૂપિયા હતી. જોકે આ બધા સાથે રાહુલ ગાંધીના માથે કેટલુ દેવું છે તે પણ સામે આવ્યું છે.

1 / 5
રાહુલ ગાંધીએ ગુરુવારે પોતાનું સોગંદનામામાં રજૂ કર્યું હતુ. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમની પાસે કાર નથી જ્યારે તેમની પાસે વિવિધ બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓની 72 લાખ રૂપિયાનું દેવું છે. રાહુલે માતા સોનિયા ગાંધી પાસેથી 5 લાખ રૂપિયાની લોન પણ લીધી છે.

રાહુલ ગાંધીએ ગુરુવારે પોતાનું સોગંદનામામાં રજૂ કર્યું હતુ. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમની પાસે કાર નથી જ્યારે તેમની પાસે વિવિધ બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓની 72 લાખ રૂપિયાનું દેવું છે. રાહુલે માતા સોનિયા ગાંધી પાસેથી 5 લાખ રૂપિયાની લોન પણ લીધી છે.

2 / 5
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી પાસે  9,24,59,264 રૂપિયાની કુલ જંગમ સંપત્તિ છે. તેમની પાસે કુલ સ્થાવર મિલકત આશરે રૂ. 11,14,02,598 છે. આ રીતે તેમની કુલ સંપત્તિ 20,38,61,862 રૂપિયા છે. જો કે, રાહુલ ગાંધી પર પણ લગભગ 49,79,184 રૂપિયાનું દેવું છે. તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ 2004માં પહેલી ચૂંટણી લડી હતી, જ્યારે તેમની કુલ સંપત્તિ 55 લાખ રૂપિયા હતી.

3 / 5
તે જ સમયે, વર્ષ 2019 માં લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ તેમના એફિડેવિટમાં કહ્યું હતું કે તેમની કુલ સંપત્તિ લગભગ 15 કરોડ રૂપિયા છે, તે સમયે તેમની પાસે 72 લાખ રૂપિયાની લોન પણ હતી. છેલ્લા 5 વર્ષમાં રાહુલ ગાંધીની સંપત્તિમાં લગભગ 5 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

4 / 5
નોંધનીય છે કે તેઓ બીજી વખત વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. 2019માં તેણે અહીં મોટા માર્જિનથી જીત મેળવી હતી. નોમિનેશન પહેલા તેમણે વાયનાડમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ જોવા મળી હતી.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">