AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajma Health Benefits : સારી હેલ્થ માટે રાજમા ખાવાના 5 અદભુત ફાયદા જાણો

રાજમાને કિડની બીન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજમા ભારતમાં લોકપ્રિય છે. ઉત્તર ભારતમાં બનતું રાજમા ચાવલ પ્રસિદ્ધ વાનગી છે. રાજમા લાલ અથવા ગાઢ મરૂન રંગના હોય છે. જે કિડની જેવા આકારના હોવાથી તેને Kidney Beans પણ કહેવામાં આવે છે.

| Updated on: May 03, 2026 | 11:27 AM
Share
શાકાહારીઓ લોકો માટે રાજમા પ્રોટીનનો ઉત્તમ વિકલ્પ હોય છે. રાજમા શરીરને મજબૂત બનાવે છે.

1 / 6
રાજમામાં ફાઇબર વધુ હોવાથી તે પાચન માટે સારા હોય છે.

2 / 6
રાજમા ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહી શકે છે. તે પાચન શક્તિ અને રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

3 / 6
રાજમામાં આયર્ન અને મિનરલ્સ હોવાથી વજન ઘટાડવામાં તે મદદરૂપ બને છે.

4 / 6
100 ગ્રામ ઉકાળેલા રાજમામાં આશરે 8થી 10 ગ્રામ પ્રોટીન હોઈ શકે છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Dudhi Juice: અઠવાડિયામાં 1થી 2 વાર દૂધીનું જ્યુસ કેમ પીવું જોઈએ?

Follow Us
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video

રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !

સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર

કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન

જુનાગઢના રસ્તા પર એકસાથે નવ સિંહની લટાર
જુનાગઢના રસ્તા પર એકસાથે નવ સિંહની લટાર
સરકારી કાર્યક્રમોમાં હાજર ના રહેતા BJPના કોર્પોરેટરો પર આવશે તવાઈ

રાજ્યમાં ખેંચાતા વરસાદની સ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી

અસગર અલીને મળશે મુક્તિ? હાઇકોર્ટનો મહત્વનો આદેશ, જુઓ વીડિયો

અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક

g clip-path="url(#clip0_868_265)">