AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dudhi Juice: અઠવાડિયામાં 1થી 2 વાર દૂધીનું જ્યુસ કેમ પીવું જોઈએ?

હૃદયને સ્વસ્થ રાખવામાં દૂધી લાભદાયી હોય છે. તેથી તેનું જ્યુસ પીવામાં આવે તો શરીરને મોટાભાગે લાભ થઈ શકે છે. ઇમ્યુનિટી સ્ટ્રોંગ બનાવા માટે દૂધીનું જ્યુસ પીવું જોઈએ.

| Updated on: May 01, 2026 | 1:51 PM
Share
કાળઝાળ ગરમીમાં દૂધીનું જ્યુસ શરીરને ઠંડક આપવામાં મદદ કરી શકે છે.

1 / 8
તેથી તેને જો દર  અઠવાડિયામાં 1થી 2 વાર પીવામાં આવે તો શરીરમાં ઊર્જાનો સ્તર જળવાઈ રહે છે.

2 / 8
દૂધીનું જ્યુસ પીવાથી પાચનપ્રક્રિયામાં નોંધપાત્ર સુધારો થઈ શકે.

3 / 8
નિષ્ણાતોના મતે, દૂધીનું જ્યુસ વજન ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.

4 / 8
બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં દૂધીનું જ્યુસ અસરકારક છે.

5 / 8
દૂધીનું જ્યુસ પીવાથી શરીરને ડિટોક્સ થઈ શકે છે.

6 / 8
નિષ્ણાતોના મતે, ઊંઘમાં સુધારો કરવા માટે દૂધીનું જ્યુસ ઉપયોગી છે.

7 / 8
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

8 / 8

આ પણ વાંચો: Coconut Water: નારિયેળ પાણી ખોલ્યા પછી ફ્રિજમાં રાખવું યોગ્ય કે અયોગ્ય?

Follow Us
સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ-Video

શેરબજારના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, જુઓ વીડિયો

Breaking News: અમરેલીમાં પ્રેમ પ્રકરણને લઈ હાઇવે પર ખૂની કાંડ

SBI બેંકમાં લૂંટ બાદ હડતાળનું એલાન, સુરક્ષા મુદ્દે ઊઠ્યા સવાલો

AMCની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારનું બોગસ LC કૌંભાડ ઝડપાયું

Breaking News : દાહોદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં થયુ માવઠું

તણાવની આદત સ્વાસ્થ્યને બગાડી શકે છે, વધારે પૈસા ખર્ચવાનું ટાળો

સંસ્કારી નગરી વડોદરામાંથી... ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ

'જય શ્રી રામ' બોલવા પર પશ્ચિમ બંગાળમાં તોડફોડ-બાબલ, જુઓ વીડિયો

સામાજિક મેળાવડામાં હાજરી આપો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો

g clip-path="url(#clip0_868_265)">