AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs IRE: ભારત-આયર્લેન્ડ T20 મુકાબલામાં 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી તોડશે હાર્દિક-રોહિત-રાહુલના મોટા રેકોર્ડ?

ભારત અને આયર્લેન્ડ વચ્ચે 26 જૂનથી શરૂ થનારી T20 શ્રેણીમાં તમામની નજર 15 વર્ષના વૈભવ સૂર્યવંશી પર રહેશે. જો તેને ડેબ્યૂ કરવાની તક મળે, તો તે હાર્દિક પંડ્યા, રોહિત શર્મા અને કેએલ રાહુલના કેટલાક મોટા T20 રેકોર્ડ તોડી શકે છે. તેની આક્રમક બેટિંગ શૈલીને કારણે આ રેકોર્ડ તૂટવાણી પૂરી શક્યતા છે.

| Updated on: Jun 24, 2026 | 5:46 PM
Share
ભારતીય ક્રિકેટનું નવું સેન્સેશન વૈભવ સૂર્યવંશી હવે આયર્લેન્ડ પ્રવાસ માટે તૈયાર છે. 15 વર્ષની ઉંમરે જ પોતાની વિસ્ફોટક બેટિંગથી ચર્ચામાં રહેલો વૈભવ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી શકે છે. જો તેને તક મળશે તો તે ભારત-આયર્લેન્ડ T20 મુકાબલાઓમાં બનેલા કેટલાક મોટા રેકોર્ડને જોખમમાં મૂકી શકે છે.

1 / 5
આ યાદીમાં સૌથી પહેલા હાર્દિક પંડ્યાનો સમાવેશ થાય છે. હાર્દિક ભારત-આયર્લેન્ડ T20 મુકાબલાઓમાં સૌથી વધુ 241.93ના સ્ટ્રાઈક રેટથી રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે. ઉપરાંત એક ઇનિંગમાં 355.55ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરવાનો રેકોર્ડ પણ તેના નામે છે. વૈભવની આક્રમક શૈલીને જોતા આ રેકોર્ડ તોડી શકે છે.

2 / 5
રોહિત શર્મા ભારત અને આયર્લેન્ડ વચ્ચેની T20 શ્રેણીમાં સૌથી વધુ નવ છગ્ગા ફટકારનાર ભારતીય બેટ્સમેન છે. મોટા શોટ રમવાની વૈભવની ક્ષમતાને જોતા તે આયર્લેન્ડ સામે આ રેકોર્ડ પણ તોડી શકે છે.

3 / 5
કેએલ રાહુલ અને દીપક હુડાના નામે આયર્લેન્ડ સામેની એક T20 ઈનિંગમાં છ-છ છગ્ગા ફટકારવાનો ભારતીય રેકોર્ડ છે. આ સિવાય દીપક હુડાએ આયર્લેન્ડ સામે એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. વૈભવ પાસે આ બંને સિદ્ધિઓને પાછળ છોડવાની ક્ષમતા છે.

4 / 5
વૈભવ સૂર્યવંશીની સૌથી મોટી તાકાત તેનો નિર્ભય અભિગમ છે. તેણે અનેક વખત 350થી વધુ સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે અને એક જ ઇનિંગમાં 10થી વધુ છગ્ગા ફટકાર્યા છે. જો બેલફાસ્ટની પરિસ્થિતિઓમાં તે ઝડપથી ઢળી જશે, તો આયર્લેન્ડ સામેની આ શ્રેણીમાં નવા રેકોર્ડ સર્જાતા જોવા મળી શકે છે. (PC:PTI/X/AI)

5 / 5

Breaking News: શુભમનના 238 રન રોહિત-વિરાટ પર ભારે પડ્યા, ICC રેન્કિંગમાં ગિલ બન્યો નંબર-2 બેટ્સમેન

Follow Us
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video

દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા

મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ

સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ

પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો

એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો

ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video

કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે

સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી

બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

g clip-path="url(#clip0_868_265)">