AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રિષભ પંત નહીં, IPL ઈતિહાસમાં આ 5 ખેલાડીઓના પગારમાં થયો હતો સૌથી વધુ ઘટાડો

IPLના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી રહેલા રિષભ પંતે માત્ર બે સિઝન પછી LSG છોડી દીધું અને દિલ્હી કેપિટલ્સમાં પાછો ફર્યા. જોકે, આ ટ્રેડના પરિણામે તેના પગારમાં ₹12 કરોડનો મોટો ઘટાડો થયો છે. આટલું મોટું નુકસાન છતાં તે બે સિઝન વચ્ચે સૌથી મોટો પગાર કાપનો સામનો કરનાર ખેલાડી નથી. ચાલો જાણીએ ટોપ 5 ખેલાડીઓ કોણ છે.

| Updated on: Jun 24, 2026 | 10:59 PM
Share
IPL 2026 ના અંતના થોડા દિવસો પછી જ ટ્રેડિંગ વિન્ડો ખુલી ગઈ, અને પહેલા જ ટ્રેડે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. IPL ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી રિષભ પંતને લખનૌ સુપર જાયન્ટ્સે સ્પિનર ​​કુલદીપ યાદવ માટે દિલ્હી કેપિટલ્સ સાથે ટ્રેડ કર્યો.

1 / 7
આ ટ્રેડનું સૌથી મહત્વનું પાસું રિષભ પંતનો પગાર છે, જેમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. પંતને LSG દ્વારા ₹27 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો, પરંતુ દિલ્હી કેપિટલ્સ તેને ફક્ત ₹15 કરોડ જ મળશે. આનો અર્થ એ થયો કે પંતનો પગાર ₹12 કરોડ ઘટાડવામાં આવ્યો છે. જોકે, પંત સૌથી વધુ પગારમાં ઘટાડો થનાર ખેલાડીઓમાં ટોપ પર નથી.

2 / 7
બે સિઝન વચ્ચે સૌથી મોટો પગાર કાપનો સામનો કરનાર ખેલાડી છે વેંકટેશ અય્યર. વેંકટેશને IPL 2025 પહેલા મેગા ઓક્શનમાં KKR દ્વારા ₹23.75 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. જોકે, IPL 2026 માં, RCB એ તેને ફક્ત ₹7 કરોડમાં ખરીદ્યો, જેનાથી તેના પગારમાં રેકોર્ડ ₹16.75 નો ઘટાડો થયો હતો. જોકે, અય્યરે ટીમની IPL જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

3 / 7
બીજા ક્રમે ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કરન છે, જેને પંજાબ કિંગ્સે 2023માં ₹18.50 કરોડમાં ખરીદ્યો હતો પરંતુ 2024 ની સિઝન પછી તેને રિલીઝ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, 2025માં CSK એ કરનને માત્ર ₹2.40 કરોડમાં ખરીદ્યો, એટલે તેના પગારમાં ₹16.10 કરોડની ઘટાડો થયો હતો.

4 / 7
ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર કાયલ જેમિસનને IPL 2021 પહેલા RCB એ ₹15 કરોડમાં ખરીદ્યો હતો. જોકે, તેને માત્ર એક સિઝન પછી રિલીઝ કરવામાં આવ્યો હતો. પછી 2023 માં CSK એ તેને માત્ર ₹1 કરોડમાં સાઈન કર્યો હતો, એટલે તેને કુલ 14 કરોડની ખોટ થઈ હતી.

5 / 7
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક પણ આ યાદીમાં છે, તેને IPL 2024 માં KKR એ ₹24.75 કરોડના પગારે સાઈન કર્યો હતો. જોકે, 2025 માં દિલ્હી કેપિટલ્સે તેને ₹11.75 કરોડમાં ખરીદ્યો હતો. સ્ટાર્કને ₹11 કરોડનું નુકસાન થયું હતું.

6 / 7
ઓસ્ટ્રેલિયાનો ઝાય રિચાર્ડસન પાંચમાં ક્રમે છે. IPL 2021 માં પંજાબ કિંગ્સ દ્વારા તેને ₹14 કરોડ માં કરારબદ્ધ કરવામાં આવ્યો હતો. જોકે, મુંબઈ ઈ ન્ડિયન્સે તેને 2023 માં માત્ર ₹1.5 કરોડમાં સાઈન કર્યો. આનાથી રિચાર્ડસનનો પગાર ઘટીને ₹12.5 કરોડ થયો હતો. (Photo: PTI/Getty Images)

7 / 7

Breaking News: વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ માટે કોનું પત્તું કપાશે? પ્લેઈંગ-11 માં આ ખેલાડી પર લટકતી તલવાર

Follow Us
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video

વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો

Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત

સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી

છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય

નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,

ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી

તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર

Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ

ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ

g clip-path="url(#clip0_868_265)">