AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup: ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિશ્વના ટોપ-3 ખેલાડીઓમાં પણ નથી… બ્રાઝિલના રોનાલ્ડોએ 10 શ્રેષ્ઠ ફૂટબોલરોની લિસ્ટ કરી જાહેર

બ્રાઝિલના સ્ટાર સ્ટ્રાઈકર રોનાલ્ડોએ વિશ્વના ટોચના 10 ખેલાડીઓની યાદી બનાવી છે, જેમાં તેણે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને ટોપ 3 માંથી બહાર રાખ્યો છે. જ્યારે મેસ્સીને બીજા ક્રમે રાખ્યો છે. ચાલો જાણીએ રોનાલ્ડોના 10 શ્રેષ્ઠ ફૂટબોલરોના લિસ્ટમાં કોણ-કોણ છે સામેલ.

| Updated on: Jun 24, 2026 | 4:28 PM
Share
કોણ બેસ્ટ છે, કોણ નંબર 1 છે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કે લિયોનેલ મેસ્સી? આ પ્રશ્ન અને તેનો જવાબ બંને હંમેશા ચર્ચાનો વિષય રહે છે.

1 / 6
પરંતુ જો બ્રાઝિલના રોનાલ્ડોની વાત માનીએ તો, પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિશ્વના ટોપ-3 ખેલાડીઓમાં પણ સ્થાન મેળવતો નથી.

2 / 6
બ્રાઝિલના રોનાલ્ડોએ કહ્યું કે જો કોઈ વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ ધરાવે છે, તો તે આર્જેન્ટિનાનો લિયોનેલ મેસ્સી છે.

3 / 6
બ્રાઝિલના રોનાલ્ડોએ કહ્યું છે કે તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિશ્વનો સૌથી મહાન ફૂટબોલર નથી માનતો. તે માને છે કે તે ફક્ત ટોચના 10 ખેલાડીઓમાંથી એક છે.

4 / 6
રોનાલ્ડોના મતે વિશ્વના ટોપ 3 ફૂટબોલરો છે - પેલે, લિયોનેલ મેસ્સી અને ડિએગો મેરાડોના.

5 / 6
રોનાલ્ડોના મતે ટોપ 10 ફૂટબોલરોમાં સાતથી દસમાં ક્રમે છે : ઝીકો, રોમારિયો, માર્કો વાન બાસ્ટેન, ઝિદાન, ફિગો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને રિવાલ્ડો. (PC: Getty Images)

6 / 6

રાજસ્થાનમાં જન્મેલો આ આઈરિશ બોલર વૈભવ સૂર્યવંશી માટે બની શકે છે મોટો ખતરો, જાણો કોણ છે આ ખેલાડી

Follow Us
આજનું રાશિ ભવિષ્ય: ધન, નોકરી અને કારકિર્દીની આગાહી

Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે

દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ

જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ

દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા

ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું

Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો

રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video

રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ

ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
g clip-path="url(#clip0_868_265)">