Private Sector Job : આવી ગઈ મંદી ? હવે ખાનગી ક્ષેત્રમાં નોકરીઓમાં થયો ઘટાડો, જુઓ આ ચોંકાવનારો રિપોર્ટ
અર્થવ્યવસ્થાને લગતા આવા આંકડા ધીમે ધીમે સામે આવી રહ્યા છે. એવું લાગે છે કે મંદી દેશના ઘરઆંગણે ઉભી છે. આનો પુરાવો બેંક ઓફ બરોડાના રિપોર્ટમાં જોવા મળ્યો છે. જાણો શું છે આ રિપોર્ટમાં.
Most Read Stories