ચોકલેટી બોય રોનક કામદારના પરિવાર વિશે જાણીએ, ગુજરાતી અભિનેતાએ આપ્યા છે હિટ ફિલ્મો

આજે આપણે ગુજરાતી અભિનેતા રોનક કામદારના પરિવાર વિશે તેમજ અભિનેતાની જાણી અજાણી વાતો વિશે વાત કરીશું. આજે અભિનેતાની ગણતરી ગુજરાતી ઈન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ કલાકારોમાં થાય છે.

| Updated on: Sep 15, 2024 | 8:49 AM
 રોનક કામદાર એક ભારતીય આર્કિટેક્ટ, થિયેટર કલાકાર અને અભિનેતા છે, જેઓ ગુજરાતી ફિલ્મ નાડી દોષ (2022)માં કુણાલની ​​ભૂમિકા ભજવવા માટે જાણીતા છે. તેઓ મુખ્યત્વે ગુજરાતી થિયેટર અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે.

1 / 13
1986માં મુંબઈમાં જન્મેલા રોનક કામદારે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ અમદાવાદમાં તેમનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને CEPT યુનિવર્સિટી, અમદાવાદમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો છે.

2 / 13
  ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભિનેતા રોનક કામદારના પરિવાર વિશે જાણો.સ્ટેજથી લઈ રુપેરી પડદા સુધીની તેની સફર ખુબ જ શાનદાર રહી છે.

3 / 13
અભિનેતાએ 2001માં થિયેટરમાં તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ફ્રિગેસ કેરીન્થીના ધ રિફંડ સહિત અનેક નાટકોનું દિગ્દર્શન કર્યું હતું.

4 / 13
રોનકે 2016ની ગુજરાતી ફિલ્મ હુ તુ તુ તુ – આવી રમત ની રૂતુ (2016)થી તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી, અને બાદમાં તુ તો ગાયો (2016),ફેમિલી સર્કસ (2018)માં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

5 / 13
ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર (2019). વિજયગીરી બાવા દ્વારા નિર્દેશિત એકવીસમું ટિફિન (2021)માં જોવા મળ્યો હતો. નાડી દોષ (2022)માં તેમની ભૂમિકા માટે તેમની પ્રશંસા કરવામાં આવી હતી.તેણે ચબુતરો (2022)માં અભિનય કર્યો હતો

6 / 13
તેમણે અનેક નાટકોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે, 2002 ધ એપોલો ઓફ બેલાક ,2003 જસ્ટ વન મોર ટાઈમ ,2004 ગ્રે ,2005 2B ,2009 ધ પર્સ્પેક્ટિવ્સ ઓન ધ ક્રોસ, 2012 શુકદાનમાં ઈન્દ્રજીતના રોલમાં જોવા મળ્યો હતો.

7 / 13
કસુંબો દેશને ગૌરવશાલી ઈતિહાસના એક શાનદાર પન્નાઓમાંથી એક રિયલ સ્ટોરી પર બનેલી ફિલ્મ છે.રોનકમાત્ર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત સ્ટાર જ નથી પરંતુ તે આર્કિટેકચર પણ છે.

8 / 13
ઢોલિવુડ અભિનેતા રોનકનો હસમુખો ચેહરો તેના ચાહકોને ખુબ પસંદ આવે છે. આજે અભિનેતા પોતાના અભિનયથી લાખો ચાહકોના દિલમાં રાજ કરે છે.તમને જણાવી દઈએ કે, રોનકે આર્કિટેકનો અભ્યાસ કર્યો છે. અભિનેતાએ અભ્યાસની સાથે સાથે પોતાની કળાને પણ ખુબ આગળ વધારી છે. આજે તેની મહેનત રંગ લાવી છે.

9 / 13
રોનક કામદાર બોલિવુડ ફિલ્મ કાઈપો છેમાં પણ જોવા મળી ચૂક્યો છે.આ ફિલ્મમાં તેમણે સુશાંત સિંહ સાથે કામ કરવાની તક મળી હતી. આજે આ અભિનેતા પર ગુજરાતીઓને ખુબ ગર્વ છે. રોનકના ચાહકો વિદેશમાં પણ છે.

10 / 13
રોનકને નાનપણથી જ થિયેટર તરફ આકર્ષણ હતુ.  શાળા અને કોલેજના દિવસોમાં વિવિધ નાટકોમાં અભિનય કર્યો.રોનકે અભિનયનો કોર્સ કરવા માટે મુંબઈમાં બેરી જ્હોન એક્ટિંગ સ્ટુડિયોમાં પ્રવેશ મેળવ્યો.

11 / 13
રોનક કામદારે ગુજરાતી વેબ સિરીઝ ચાસકેલા (2021) સાથે ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું, જે OTT પ્લેટફોર્મ ઓહો ગુજરાતી પર સ્ટ્રીમ થઈ છે.રોનક તેની ફિટનેસ વિશે ખૂબ જ ખાસ છે અને સખત વર્કઆઉટ રેજીમેનને અનુસરે છે

12 / 13
જ્યારે રોનક તેની પહેલી ફિલ્મમાં દેખાયો ત્યારે તેનું વજન થોડું વધારે હતું. પાછળથી, તેણે તેના વર્કઆઉટ શેડ્યૂલમાં ફેરફાર કર્યો અને થોડા મહિનામાં લગભગ 15 કિલો વજન ઘટાડ્યું હતુ.એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેના લકી નંબર વિશે પૂછવામાં આવ્યું ત્યારે રોનકે જવાબ આપ્યો કે તે 21 નંબર છે.

13 / 13
Follow Us:
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ

મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો

રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન

ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન

ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી

રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો

સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !

મહારાષ્ટ્રમાં કોણ મારશે બાજી ? જાણો Exit Poll માં કોને મળી બહુમતી

g clip-path="url(#clip0_868_265)">