16 September  2024

Photo : Instagram

 મેહુલ સુરતી સુરતનો રહેવાસી છે

16 September  2024

Photo : Instagram

ગુજરાતી ફિલ્મના મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણીએ

16 September  2024

Photo : Instagram

22 વર્ષની ઉંમરે સંગીત નિર્દેશક તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી

Photo : Instagram

મેહુલ સુરતી ગુજરાતી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનું એક લોકપ્રિય નામ છે

Photo : Instagram

ગુજરાતી સિનેમા તેમજ ગુજરાતી થિયેટરમાં ખુબ મોટું નામ છે

Photo : Instagram

 અનેક  ગુજરાતી ફિલ્મો માટે સંગીત આપ્યું છે

Photo : Instagram

 જેમાં 'કેવી રીત જઈશ', 'વિટામિન સી', 'મોન્ટુ ની બિટ્ટુ', 'શોર્ટ સર્કિટ', 'હેલારો' વગેરેનો સમાવેશ થાય છે

Photo : Instagram

2019 માં રીલિઝ થયેલ 'હેલ્લારો' માટે એવોર્ડ પણ મળી ચૂકયો છે

Photo : Instagram

 શ્રેષ્ઠ સંગીત નિર્દેશક તરીકે એવોર્ડ મળી ચૂક્યા છે