ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર

16 Sep. 2024

ભારતમાં કોઈપણ રાજ્ય એવુ નથી જ્યાં સુંદર યુવતીઓ ન હોય. 

કારણ કે સુંદરતા વ્યક્તિલક્ષી હોય છે અને તેનું કોઈ ધોરણ નથી હોતુ. 

ભારતના વિવિધ ભાગોમાં તમામ રૂપરંગના લોકો જોવા મળે છે

એવુ માનવામાં આવે છે કે સૌથી સુંદર છોકરીઓ જમ્મુ કાશ્મીરમાં છે.

તેની પાછળ પહાડી જીવન અને ઠંડી આબોહવા પણ એક કારણ માનવામાં આવે છે. 

જમ્મુ કાશ્મીર બાદ બીજા નંબર પર પંજાબનું નામ આવે છે. 

પંજાબી પોષાક અને જ્વેલરી મહિલાઓની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. 

આ પછી ત્રીજા નંબર પર નોર્થ ઈસ્ટની છોકરીઓ આવે છે. 

ખાસ કરીને મણિપુર, અસમ અને મેઘાલયની છોકરીઓ ઘણી સુંદર હોય છે.