15 September  2024

Photo : Instagram

ઓસમાણ મીરનો જન્મ કચ્છના એક નાનકડા ગામમાં થયો છે

15 September  2024

Photo : Instagram

ઓસમાણ મીર જાણીતા ગુજરાતી લોક ગાયક છે

15 September  2024

Photo : Instagram

ઓસમાણ મીરે નાની ઉંમરથી સંગીતની તાલીમ લીધી હતી

15 September  2024

Photo : Instagram

 સંજય લીલા ભણસાળીની ફિલ્મ ગોલીયોં કી રાસલીલા રામ-લીલા બાદ ચર્ચામાં આવ્યા

Photo : Instagram

  મન મોર બની થનગાટ કરે થી ફેમસ થયા

Photo : Instagram

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઓસમાણ મીરના ભજનના વખાણ કરી ચૂક્યા છે

Photo : Instagram

ઓસમાણ મીર બોલિવુડની હિટ ફિલ્મોમાં ગીત ગાય ચૂક્યા છે

Photo : Instagram

ગુજરાતીમાં તેના ભજન અને ગરબા સૌ કોઈને પસંદ આવે છે

Photo : Instagram

ઓસમાણ મીર ગુજરાતી લોકસંગીતમાં મોટું નામ છે